________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) शाल्मलीशुष्कनिर्यासो हिंगु पथ्या समं त्रयम् । तक्रपीतं निहन्त्याशु ग्रहणी श्लेष्मसंभवाम् ॥ ८१ ॥ ૧ હરડે, અતિવિખ, શુંઠ, વજ, મોથ, પીપરીમળ, બિડલવણ, ચિત્રો, ઉપલેટ, દેવદાર, એ સર્વ સમાન ભાગે લઈને તેનું અને તિ બારીક ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી રકત અને આ મ સહિત કફ ગ્રહણી જલદી નાશ પામે છે.
૨ પીપરીમૂળ, પીપર, જીરૂ, ચવક, શેઠ, એ ઔષધેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી કફથી ઉત્પન્ન થયેલી ગ્રહણી નાશ પામે છે.
૩ હરડે, શુંઠ, પીપર, ચિ, એ ઐષધોને સમાન ભાગે લેઈને તેનું ચૂર્ણ છાશ સાથે પીવાથી કફગ્રહણીનો નિશ્ચય નાશ કરે છે.
૪ શીમળાને સૂકે ગુંદર, હીંગ, હરડે, એ ત્રણ ઔષધે સરખાં લઈને છાશ સાથે પીવાથી કફથી ઉત્પન્ન થયેલી ગ્રહણને તરતજ હણે છે.
પગના રોગ, श्लीपदं रिंगिणीवात ऊरूस्तंभो विचिका । तुर्वलं चेतिपादस्था रुजोब्रिगतिनाशनाः ॥ ८२ ॥
લીપદ, રીંગણી વાત (રાંગણ), ઉરૂસ્તમ, વિચાચકા અને તુવેલ, એવા પગના રોગ થાય છે અને તે પગની ગતિને નાશ કરે છે.
&લીપદના ઉપાય. शतमूली शिफातैलं तेलमेरंडसंभवम् । द्वयमेतत्प्रलेपेन श्लीपदं हन्ति कोमलम् ॥ ८३ ॥ धतूरैरंडनिर्गुडी वर्षाभूशिग्रुसर्षपैः । प्रलेपः श्लीपदं हन्ति चिरोत्थमतिदारुणम् ॥ ८४ ॥
For Private and Personal Use Only