________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૪) પી તથા પથ્ય ભોજન કરવું, તેથી ઉરૂસ્તંભ રોગ જલદી નાશ પામે છે. - ૨ પીપર, પીપરીમૂળ, ભીલામાં, એ ઔષધની ચટણી કરીને મધ સાથે પીવાથી ઉરૂસ્તભ મટી જાય છે.
૩ મધ અને ઘી તથા રાફડાની માટી એ ત્રણને એકત્ર કરીને લેપ કરવાથી ઉરૂસ્તભ જલદીથી દૂર થાય છે.
૪ વૃદ્ધિ (એ નામની વનસ્પતિ હિમાલયમાં થાય છે, પણ કેટલાક વધે એમ કહે છે આ જગાએ “વૃદ્ધિ' શબ્દથી વધા
” લેવ), શુંઠ, દેવદાર, એ ઔષધો સમાન લઈ તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી ઉરૂસ્તંભ જલદીથી મટે છે.
વિચચિકાનો ઉપાય. वृद्धिर्महौषधं दारु चूर्णमेषां समांशतः । पीतमुष्णांभसा शीघ्रमूरुस्तंभनिवारणम् ।। ९१ ।। त्रिकटुः सैंधवं दुर्वा तालकं समभागतः। गोमूत्रेण समं पिष्टं हन्ति लेपाद्विचिकाम् ॥ ९२ ॥ यवक्षारः शिलातालं सिंदूरं शंखगंधको। कासीसं तैलमीशुतप्तं हन्ति विचिकाम् ।। ९३ ॥ अत्यम्लतक गोमूत्रं सैंधवं क्वथितं त्रयम् । चिरकालोद्भवां हन्ति लेपनाद्वा विचिकाम् ॥ ९४ ॥ शिलातालनिशाकुष्टं लांगली वन्हिचूर्णकम् ।
समभागं गोमूत्रेण हन्ति लेपाद्विचर्चिकाम् ॥ ९५ ॥ ૧ ગુંઠ, પીપર, મરી, સિંધવ, દર, હરતાળ, એ સર્વે સમાન ભાગે લઈને ગાયના મંત્ર સાથે તેનો લેપ કરવાથી વિચચિકા રેગ મટે છે.
૨ જવખાર, મનશિલ, હરતાળ, સિંદૂર, શંખ, ગંધક, હીરાકસી. અને સર્વેના ચૂર્ણમાં તેલ નાખીને સૂર્યના તાપથી તેને તપાવવું. એ તેલ ચોપડવાથી વિચર્ચિકા મટી જાય છે.
૩ ઘણી ખાટી છાશ, ગાયનું મૂત્ર અને સિંધવ, એ ત્રણને
For Private and Personal Use Only