________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૬ ) વાયુ, પિત્ત, કફ, અને ત્રિદોષ, એ દષવડે શરીર ઉપર ચાર પ્રકારને સૂતા રોગ ઉત્પન્ન થાય છે. તે બધાં અંગને કાપી નાખે છે માટે તેને લૂતા કહે છે.
સૂતા રોગના ઉપાય. अगस्तिपत्रनिर्यासलेपो लूताविषापहः । गोजिह्वामूलिकासपिर्लेपो वा तद्विनाशनः ॥ २ ॥ ૧ અગથિયાનાં પાંદડાંના રસને લેપ કરવો તે ભૂતાના ઝેરને
૨ અથવા ગળજીભીનાં મૂળિયાં તથા ઘીને લેપ કરવો તે પણ ભૂતાના ઝેરનો નાશ કરે છે.
વાતતાનાં લક્ષણ श्वेताख्या दक्षिणे हस्ते वामे कृष्णाकरी तथा। कपिला नासिकामध्ये पीता चिबुकनाशिनी ॥ ३ ।। त्रिमंडला दक्षिणांगे वामे वामांगभेदिनी। दक्षस्कंधगता लूता विषा वामे विषापहा ॥ ४ ॥ ताम्रवर्णा कृकाटिस्थेत्येवं वातसमुद्भवा । आभिर्दुष्टस्य चिन्हानि भवन्त्येतानि देहिनः ॥ ५॥ हिक्कापस्मारदुःस्वप्नं तालुशोषोंगकंपनम् । कषायत्वं च दंतानां निद्रानाशोद्गमोभृशम् ॥ ६ ॥ જમણા હાથની ભૂતા શ્વેતા કહેવાય છે; ડાબા હાથની કૃષ્ણકરી કહેવાય છે; નાસિકામાંની કપિલા કહેવાય છે; હડપચીને નાશ કરનારી પીતા (પીળી) કહેવાય છે; જમણા અંગમાં ત્રિકળા અને ડાબા અંગમાં વામાંગભેદિની કહેવાય છે; જમણા ખાનાની સૂતા “વિષા” અને ડાબા ખભાની “વિષાપહા” કહેવાય છે; અને બચીમાંની લૂતા તામ્રવર્ણ (લાલરંગની) કહેવાય છે. એ પ્રમાણે વાયુથી ઉત્પન્ન થયેલી ભૂતાઓ જાણવી. એ ભૂતાઓથી દૂષિત થચેલા માણસને આવાં ચિન્હ થાય છે –તેને હેડકીઓ આવે છે, અને પસ્માર (વાઈ) થાય છે, નઠારાં સ્વમ આવે છે, તાળવામાં શેષ
For Private and Personal Use Only