________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૩) ૪ લીંમડાની લીંબળિયે, ઈદ્રવરણીનાં બીજ, અને કુકડવેલાનાં બીજ, એની વાટ ગોળમાં કરીને ગુદામાં નાખે છે અને મૂળમાંથી નાશ કરે છે.
૫ બીજ સહિત કડવી તુમડીને ખાટી કાંજીમાં ગેળસહિત વાટીને તેને લેપ કરવાથી મૂળમાંથી અર્થને નિશ્ચય મટાડે છે.
૬ ખાખરની રાખડીનું પાણી ઘી કરતાં ત્રણગણું લઈને તેમાં શુંઠ, પીપર અને મરી નાખીને તે પકવ કરવું. એ ઘી ખાવાથી અર્શ નાશ પામે છે.
૭ માખણની સાથે કાળા તલ એક મહિને ખાવાથી જેમ અશે મટે છે તેમ સૂરણ ખાવાથી અર્શ મટે છે.
૮ શીંગડાના અંકુરને ધૂમાડે સાત દિવસ સુધી ગુદાએ આ પવાથી અર્શ જલદી મટી છે.
૯ મૂશળીનાં મૂળનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે જે માણસ પીએ અને છાશ ખાય તે એક માસમાં તેના અર્શ નિશ્ચય નાશ પામે છે.
૧૦ ગાયનું દૂધ, થોરનું ડીંગલું, કડાછાલ, લીમડાનાં પાંદડાં, કરંજની છાલ, એ સર્વને બેકડીના મૂત્રમાં વાટીને લેપ કરવાથી અશને સારો ફાયદો થાય છે.
૧૧ લીમડાનાં પાંદડાં સિંધવ તથા કાંજીમાં વાટીને ખાવાથી અથવા ગાયના મંત્રમાં કરંજ વાટીને ખાવાથી અર્શ વ્યાધિ નાશ પામે છે.
૧૨ કૂકડાના અખાડાની માટી અથવા તેની હગાર પાણીમાં વાટી ચોપડવાથી અર્શ મટે છે.
૧૩ નારંગીનું મૂળ કટિએ બાંધવાથી અશ નાશ પામે છે.
૧૪ સરસવનાં બીજ, ઉપલેટ, જવખાર, પીપર, સિંધવ, એ ઐવિધેનો લેપ કરવો અથવા
૧૫ વઢવાડિયાનું મૂળ, સાજીખાર, દંત (દંતી મૂળ), ચિત્રો, એ ઔષધને ગોમૂત્ર સાથે લેપ કરવો અથવા–
૧૬ કડાની હગાર, ચણાઠીનું મૂળ, હળદર, પીપર, એ એ
For Private and Personal Use Only