________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ મૂકવું. પછી જે માણસને પથરી થવાથી પિશાબ અટકતો હોય તેને પાવું. તેથી તેની પથરી તથા મત્રોધ મટી જાય છે.
૬ દેવદાર, હરડે, મેથ, મરવેલ, જેઠીમધ, એ ઓષધે સમાન લેઈને તેનું કલ્ક (ચટણ) પાણી સાથે પીવાથી મૂત્રદેષ મટે છે.
૭ શતાવરી, કાસ, દર્ભ, ગોખરૂ, વિદારીકંદ, ડાંગરનાં મૂળ, શેરડીનાં મૂળ, કસેરૂ (નખલા)નાં મૂળ, એ સર્વને કવાથ કરીને સારી રીતે ઠંડો પડવા દેઈને મધ સાકર સાથે પીવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૮ બાળકને મૂત્રકૃચ્છું થયે હેય તે ગોખરૂનાં ફળનું ચૂર્ણ કરીને મધ સાથે આપવું તેથી મટી જશે; અથવા ગોખરૂનાં મળને કવાથ કરી તેમાં સિદ્ધ કરેલું માતાનું ધાવણ બાળકને પાવાથી તેનો મૂત્રકૃઙ્ગ મટી જશે.
૯ જવખાર સાથે સાકર આપવાથી સઘળા પ્રકારનાં સૂત્રકૃચ્છ મટી જાય છે.
૧૦ સરગવાના મળનો કવાથ લગાર ગરમ હોય તે પાવાથી. પથરી મટી જાય છે.
મૂત્રરોધના ઉપાયएलादुरालभैरंडपथ्यापाषाणभित् समम् । गोक्षुरः कर्कटी बीजं तथा बीजं कुरंटकम् ॥ १० ॥ एतत्क्वाथस्य पानेन मूत्ररोधो निवर्त्तते । पीतो दारुनिशाकाथः समधुः मूत्ररोधहृत् ॥ १०१ ॥ त्रिफला कर्कटीबीजं सेंधवं समभागतः । चूर्णमुष्णांभसा पीतं रुद्धं मूत्रं प्रवर्त्तते ॥ १०२ ॥ क्षीरेण मधुना पीता विभूतिस्तिलनालजा। मूत्ररोधं तथा दाघं निवर्त्तयति वेगतः ॥ १०३ ॥ शर्कराजापयः पीताशोकवृक्षस्यमूलिका। मूत्ररोधं तथा दाधं निवर्त्तयति वेगतः ॥ १०४ ॥ तैलपक्वोब्जिनी कंदः पीतो गोतक्रसंयुतः। निहन्ति दुःसहं दाचं मूत्ररोधमसंशयम् ॥ १०५ ॥
For Private and Personal Use Only