________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૪ )
इंद्रवारुणिकामूलं बीजपूर्णदलान्यथ । सिंदूरचूर्णयोगाच्च नररोगो विनश्यति ॥ ८८ ॥ अथवोदुंबरक्काथ जलेनाक्षाल्यलेपतः । तस्य धृष्टत्वचो वेगान्नररोगः प्रशाम्यति ॥ ८९ ॥ दाडिमीपत्रचूर्णेन भृशमुद्धलने कृते । नरव्याधिर्व्रजत्येव संभोगसुखनाशनः ॥ ९० ॥
૧ હરડે તથા રસાંજનને પાણીમાં ખારીક વાટીને તેને લેપ કરવાથી નરરોગ મટે છે. અથવા માણસના કપાલાસ્થિના લેપ કરવાથી પણ મટે છે.
૨ બાવળની તથા દાડમની સૂકી છાલ લેઈને તેનુ ચૂર્ણ કરીને તે કારૂં ભભરાવવાથી નરાગ જલદીથી મટી જાય છે.
૩ ઘાંટા જાતનુ સેાપારી પાણીમાં ઘસીને તેનેા લેપ કરવાથી અથવા અડાયાંની રાખાડી ભભરાવાથી નરાગ મટી જાય છે.
૪ ત્રિફલાના ભૂકાને કડાઇમાં નાખીને તેમાં અગ્નિ નાખવાથી તે મળીને રાખાડી થઇ જશે. એ રાખાડી ભભરાવવાથી નરાગ શાંત થાય છે, એ આશ્ચર્ય જેવુ જ છે.
૫ સરસવૃક્ષની છાલ સાથે અથવા હરડે સાથે રસાંજન મેળવી તેમાં મધ નાખીને લેપ કરવાથી સઘળા પ્રકારના લિગના વ્યાધી
એ મટે છે.
૬ જાઈનાં પાંદડાં, હળદર, દંતીમૂળ, ઇંદ્રવારણી, જેઠીમધ, એ આષધાથી પકવ કરેલું તેલ નરરોગને મટાડે છે.
૭ ઇંદ્રવારણીનું મૂળ, બીજોરાનાં પાંદડાં, અને સિટ્રૂ, એસબેનું ચૂર્ણકરી તેના લેપ કરવાથી નરોગ નાશ પામે છે.
૮ અથવા ઉમેડાની છાલના કવાથ કરીને તે કવાથથી ચાંદી ધાઇને તેનીજ છાલને પાણીમાં ઘશીને તેને લેપ કરવાથી નરરેાગ શમી જાય છે.
૯ દાડમનાં પાંદડાંનું ચૂર્ણ કરીને તે વારવાર ભભરાવવાથી સભાગ સુખનો નાશ કરનારા નરવ્યાધિ જરૂર મટી જાય છે.
For Private and Personal Use Only