________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૭ )
वारिणापिष्यबीजानि कर्कट्याः सितया सह भुक्त्वा निरामयत्युग्रं मूत्ररोधं सवेदनम् ॥ १०६ ॥ एलाइमभेदकशिलाजतुपिप्पलीनां चूर्णानि तंदुलजलैलुलितानि पित्वा । यद्वा गुडेन सहितानि विलोज्यमानान्यासन्नमृत्युरपि जीवति मूत्रकृछ्री ॥ १०७ ॥
૧ એલચી, ધમાસેા, દીવેલાનું મૂળ, હરડે, પાષાણ ભેદ, ગેટખરૂ, કાકડીનાં બીજ, કાંટા સળિયાનાં બીજ એ ઐષધોના કવાથ પીવાથી પિશાબ રોકાયલા છૂટે છે.
ર દારૂહળદરને કવાથ મધ સાથે પીવાથી મત્રરાધ મટે છે. ૩ ત્રિફળા, કાકડીનાં બીજ, સિધવ, એ સર્વે સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી કાયલુ' ત્ર છૂટે છે.
૪ તલનાં તલસરાંની રાખાડી કરીને તેને દૂધ તથા મધસાથે પીવાથી પિશાબ અટકયેા હોય તે તથા પિશાબે અગન ખળતી હોય તે તત્કળ મટી જાય છે.
૫ આસે પાલવનાં મળની છાલ બકરીના દૂધમાં ઘશીને તેમાં સાકર નાખીને તે પીવાથી મૂત્રરોધ તથા દાને જલદીથી મડાડે
છે.
- કમળના કદ તેલમાં તળીને ગાયની છાશસાથે પીવાથી ન સહન થાય એવા દાહને તથા મૂત્રના અટકાવને દૂર કરે છે.
છ કાકડીનાં બીજ પાણીમાં વાટીને તેમાં સાકર નાખીને ખા વાથી વેદના સહિત મત્રરાધને શમાવી દે છે.
૮ એલચી, પાષણભેદ, શિલાજિત, પીપર, એ આષધાનું ચૂર્ણ કરીને તેને ચેાખાના ધાવણમાં અડવાળીને પીવાથી અથવા ગાળસાથે અડવાળીને પીવાથી મરવાને તત્પર થયેલા સૂત્રકૃના રોગવાળા પણ જીવે છે.
For Private and Personal Use Only