________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૮ )
पिप्पली बीजपूरं च नवनीतयुतं द्वयम् । हृच्छूलं विनिहन्त्येव हृद्रोगं चातिदारुणम् ॥ १०२ ॥ शुंठी सुवर्चला हिंगु दाडिमं साम्लवेतसम् । चूर्णमुष्णांभसापेयं श्वासहृद्रोगशान्तये ॥ १०३ ॥ ૧ ભીલામાં અને પીપળીમૂળના કવાથમાં ગાળ મેળવીને તે પીવાથી હૃદયના રાગ મટે છે. અથવા બીજોરાના રસમાં ગેાળ મેળવીને પીવાથી પણ હૃદયના રોગ મટે છે.
૨ અથવા તેલમાં સિધવ અને પાણી નાખીને તે તેલ પકવ કરીને વાયુના હદદ્રાગમાં પીવું. એ તેલ હદ્વેગ મટાડવા ઉપરાંત સૂત્ર, ઝાડા, ગુલ્મ, શૂળ, અને આફ્રા એ રોગને પણ મટાડે છે.
૩ પંદર હરડેનુ' કલ્ટ કરવું; તેમાં આ તાલા સચળ મેળવવેા, પછી ચાસઢ તેાલા ઘીમાં આઠગણુ' પાણી નાખીને તેમાં ઉપર કહેલુ' કલ્ક નાખી ઘી સિદ્ધ કરવું. એ ઘી હોગ, શ્વાસ અને શુમને મટાડે છે.
૪ પીપરનું ચૂર્ણ અને બીજોરાના ગર્ભ એ બન્નેને માખણમાં મેળવીને ખાવાથી હ્રદયમાંનુ શૂળ મટે છે તથા મહાકાણુ એવે હૃદયના રોગ પણ મટે છે.
પ શુ', સ‘ચળ, હિં’ગ, દાડમ, આમ્લવેતસ, એ આષધોનુ’ ચૂર્ણ કરીને તેને ગરમ પાણી સાથે પીવું તેથી શ્વાસ અને હૃદયને
રોગ મટે છે.
इतिश्री परम जैनाचार्य श्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि हृदयरोग प्रतीकारनामा पंचमः समुद्देशः ॥ ५ ॥
उदरना रोग.
ઉદરના રેગનાં નામ.
छर्दिर्जलोदरं श्वासं शूलं प्लीहाहिजंबुकः । उदरस्था अमी रोगाः प्राणिप्राणापहारिणः ॥ १ ॥
For Private and Personal Use Only