________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૧ )
कपित्थं मरिचं बिल्वं शिला लाजा कणा समम् । एलारसेन मुत्तानि वमनं वारयन्ति च ॥ १४ ॥ ૧ નાગકેસર, આંબલીના કચુકા, લવિંગ, એલચી, પીપર, મધ, કઠાને ગર્ભ, એ ઔષધનું ચૂર્ણ કરીને ખાવાથી ઉલટી બંધ થાય છે.
૨ પાણીમાં કાકડાસીંગ નાખી મૂકીને (અથવા કાકડાસીંગને પાણીમાં ઉકાળીને પછી તે ઠંડુ થવા દેઈને) તે પાણી ગાળી લઈને સ્વછ હિમ સરખું કરી પીવાથી જેમ અગ્નિ ટાઢને અટકાવે છે તેમ. તે ઉલટીને અટકાવે છે.
૩ કોઠાને ગર્ભ, મરી, બીલી, શિલાજી, ડાંગરની ધાણી, પીપર, એ સમાન ભાગે લઈને તેને એલચીના પાણીમાં ખાવાથી ઉલટી બંધ થાય છે.
વાતદરનાં લક્ષણ, हस्तयोः पादयोर्वके शोफः शूलं च गर्हितम् । लक्ष्म वातोदरे झेयं शिराः कृष्णाः कलेवरे ॥ १५ ॥ વાદર નામે રોગનાં ચિન્હ એવાં છે કે તે રોગમાં પગ અને મોઢા ઉપર સેજે થાય છે; ઘણું પીડાકારી ભૂલ થાય છે તથા શરીર ઉપરની નસ કાળી પડી જાય છે.
પિત્તાદરનાં લક્ષણ. તે રાધા અને મને જાજ: શિત્તા . नीलः पीतो मलश्चिन्हमिदं पित्तोदरे भवेत् ॥ १६ ॥ રેગીને પરસેવો થાય છે, દાહ થાય છે, ચક્કર આવે છે, ઝીણે તાવ રહે છે, નસે કાળી પડી જાય છે, તસ લાગે છે અને મળ કાળો કે પીળે થાય છે આ ચિન્હ પિત્તથી થયેલા ઉદર રોગનાં છે.
ફદરનાં લક્ષણ, कासः श्वासोऽरुचिनिद्रा ज्वरः स्वेदोतिपांडुराः।। शिराः श्लेष्मोदरे चिन्हं मिश्रं स्यात्सन्निपातजे ॥ १७ ॥ કફેદરમાં રોગીને ખાંસી થાય છે, શ્વાસ થાય છે, અરૂચી થાય
For Private and Personal Use Only