________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૬ ) ૩ શરપંખાનાં મૂળ ઘણીવાર સુધી દાંતે ચાવ્યા કરે તે તેની બાળ મટી જાય છે. આ ઉપાય કરનારે યવાગૂનું ભજન કરવું જોઈએ.
૪ આકડાનાં પાંદડાં લાવીને તેમાં સિંધવ મૂકો. પછી તેને ધૂમાડે બહાર નીકળે નહિ એવી રીતે અગ્નિવતી તેને બાળી નાખવાં. એ રીતે બાળેલાં આકડાનાં પાંદડાં અને સિંધવનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ગમે તેવી મેટી બળ હશે તે પણ તે મટી
જશે.
૫ વાવડીંગ, ત્રીફળા, શુંઠ, પીપર, મરી, ચવક, પહાડમૂળ, ચિત્રા, એ ઐાષધેનું કલક કરીને તેમાં ઘી તથા તેથી આઠગણું દૂધ અને તેથી ગણું પાણી નાખીને ઘી પકવ કરવું. એ ઘી ખાવાથી ગુલમ, બળ અને ઉદરને રેગ મટે છે.
૬ સમુદ્રની છીપને ખાર કાઢીને તે દૂધ સાથે યુકિતથી પાવે તેથી બળ મટે છે.
૭ દૂધ સાથે પીપરે ખવરાવવી તેથી બળ મટે છે.
૮ એક હજાર પીંપરાને ઘેરના દૂધમાં ભાવના દેઈને પછી તે તમામ પ્રકારનાં જઠરના વ્યાધિ વાળાને યુકિતથી ખવરાવવી, તેથી પિટના રોગ મટે છે. " ૯ અથવા શિલાજિત અને દૂધ ખાવું, તેથી પણ પેટના રોગ મટે છે.
કૃમિનું લક્ષણ, ज्वरो विर्वणताशूलं भ्रमः छर्दिर्जलंमुखे।। अतीसारोरुचिश्चेति विक्षेयं कृमिलक्षणम् ॥ ४५ ॥
જ્યારે રોગીને તાવ આવે, મેંઢાનો વર્ણ બદલાઈ જાય, પેટમાં દૂખે, ચકરી આવે, ઉલટી થાય, મોઢામાં પાણી છૂટે, ઝાડે થાય, અન્નપર અરૂચિ થાય, ત્યારે તેના પેટમાં કૃમિ થયા છે એમ જાણવું.
For Private and Personal Use Only