________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૯ ) તથા શળને મટાડે છે. અથવા ગુગળને રસ સાથે ખાવાથી પણ એજ ગુણ થાય છે.
નાલગુમના ઉપાય. वंध्याककर्कोटिकामूलं रवौलात्वादिनत्रयम् । शीतेन वारिणा पीतं नालगुल्मं प्रशाम्यति ॥ ५७ ।। एरंडमूलपुष्याणां पक्कानामथ सर्पिषा। भक्षणान्नालगुल्मस्य प्रशमो जायते ध्रुवम् ॥ ५८ ।। भल्लातस्य प्रदानेन किंवा शीतेन वारिणा । धारापाताच्छमं याति नालगुल्ममसंशयम् ॥ ५९ ॥ ૧ વાંઝણ કે ટેલીનું મૂળ રવિવારે લાવીને ત્રણ દહાડા સુધી ઠંડા પાણી સાથે પીવાથી નાલ ગુલમ (નળબંધ વાયુ) મટી જાય છે.
૨ દીવેલાનું પાકું મૂળ તથા પાકાં ફૂલ લાવીને તેને બારીક વાટીને ઘી સાથે ખાવાથી નાલ ગુમ નિશ્ચય શમી જાય છે.
૩ ભીલામાં મારવાથી અથવા ઠંડા પાણીની ધાર કરવાથી ગુમ નિશ્ચય શમી જાય છે.
મેચંદ્રિયમાં થનારા રોગ. प्रमेहो मूत्रकृछं वा नृरोगो मूत्रशर्करा। मूत्ररोधोष्णवाताश्च रोगाः षट् मेहनोद्भवाः ॥ ६ ॥ પ્રમેહ, મૂત્રકૃચ્છ, નર રેગ (ચાંદી-ટાંકી), મૂત્રશર્કરા (પ. થરી), મૂત્ર ધ, ઉષ્ણવાત (ઉનાવા) એ છ રોગ મૂત્રંદ્રિયમાં ઉત્પન્ન થનારા છે.
વાતપ્રમેહનું લક્ષણ, सफेनं लोहितं स्निग्धं पांडुरं चांबुसन्निभम् । शुक्रे श्लेष्महते मूत्रं प्रमेहे वातजे भवेत् ।। ६१ ॥ વાયુના પ્રમેહમાં વીર્ય કફથી દુષિત થાય છે. અને તેથી રેગીનું મૂત્ર ફીણવાળું, રાતું, સ્નિગ્ધ (ચીકાશવાળું), ધળું, કે પાછું જેવું હોય છે.
For Private and Personal Use Only