________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૮ )
૮ મધ સાથે એકલા વાવડીંગનુ ચણું ખાવાથી પણ કૃમિ
મટે છે.
પૃષ્ટ-કટિ-નાભિ-કુક્ષિ શૂળના ઉપાય. स्थालीमध्यगतं दुग्धं वन्हिनांतर धूमितं । शृंगमैणं गवाज्येन निपीतं पृष्टशूलहृत् ॥ ५१ ॥ पीतमुष्णांबुनाकुक्षिपृष्टशूलविनाशनम् । शुंठी सुवर्चलाहिंगुरेतच्चूर्ण समांशतः ॥ ५२ ॥ शुंठी सुवर्चलाहिंगु मूलं पाटलजं समम् । एतत्क्वाथस्य पानेन कटिशूलं शमं ब्रजेत् ॥ ५३ ॥ क्षीरेण प्रस्तरी पीता कटिगृध्रविनाशिनी । शाखोटक शिफाचाशुक्षीरपीता निहन्ति तत् ॥ ५४ ॥ कुरंटमूलिकाक्षीरं कटिगृध्रविनाशनम् । जालिनी गोजलापीता द्रुतं तद्विनिहन्ति वा ॥ ५५ ॥ वचा सुवर्चला हिंगु कुष्टमिद्रयवा अमी । वांतिशूलहराः किंवा गुडः पूररसान्वितः ।। ५६ ।।
૧ કડાઇમાં દૂધ નાખીને તેમાં હરણનું શીંગડું નાખીને ધુમાડો અહાર ન નીકળે એ રીતે ખાળવું. પછી તે શીંગડાનું ચૂર્ણ ગાયના ઘી સાથે પીવાથી પીઠનુ શૂળ મટે છે.
૨ સુંઠ, સંચળ, અને હીંગનું સમાન ભાગે ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી કૂખનુ` તથા પીઠનું શૂળ મટે છે.
૩ શું, સંચળ, હિંગ, પાહાડમૂળ, એ સર્વે સમાન લેઇને તેનેા કવાથ કરીને પીવાથી કિટનુ શૂળ મટી જાય છે.
૪ દૂધ સાથે પ્રસ્તરી ( ? ) પીવાથી તે ટિશૂળને મટાડે છે. ૫ શાખાટક ( સાગ ? ) નુ` મૂળ દૂધ સાથે પીવાથી કિળ
મટે છે.
૬ કાંટાસળિયાનુ` મૂળ દૂધ સાથે પીવાથી કિયેળ મટે છે. ૭ અથવા જાલિની ગાયના મૂત્ર સાથે પીવાથી ટિશૂળ જલદીથી મટે છે.
૮ વજ, સંચળ, હિં’ગ, ઉપલેટ, ઇંદ્રજવ, એ આષધેા ઉલટી
For Private and Personal Use Only