________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭)
કૃમિના ઉપાય. पलाशबीजमापिण्य मधुनालेहमाचरेत् । अध ऊर्व गतान् जंतूनपातयत्युदरोद्भवान् ॥ ४६ ॥ विडंगं सैंधवं चूर्ण कृमिहन्मधुनाशितम् । चूर्ण वा निवपत्राणां जंतुहृन्मधुभक्षितम् ॥ ४७ ॥ त्रिफला बहुपर्णीच शिनुमुस्ता समांशतः । શીથ કાવિહાવ્યાં ગુજ: ઉતigઇલ ! ૪૮ | शालि पिष्टं कणां सिंधुं विडंगं चाखुकर्णिकां । सुपत्का पोलिका जंतुन् पातयेन्मधुभक्षिताः ॥ ४९ ॥ जंतुहृद्रोजलापीतं चूर्ण कुष्टविडंगयोः। निबारग्वधयोर्वापि विडंगं मधुमिश्रितम् ॥ ५० ॥ । ૧ ખાખરનાં બીજાને વાટીને મધ સાથે તેનું ચાટણ કરવું એથી પેટમાં નીચે તથા ઉપર (મલાશયમાં તથા પકવાશયમાં) રહેલા જંતુઓ પડી જાય છે.
૨ વાવડીંગ અને સિંધવનું ચૂર્ણ મધ સાથે ખાવાથી કૃમિને મટાડે છે.
૩ લીંબડાનાં પાંદડાંનું ચૂર્ણ મધ સાથે ખાવાથી કૃમિને નાશ કરે છે.
૪ હરડે, બેઢાં, આમળાં, બહુપણું (?), સરગવાની છાલ, મેથ એ સર્વ ઔષધે સમાન ભાગે લઈને તેને ક્વાથ કરીને તેમાં પીપર તથા વાવડીંગનું ચૂર્ણ પાવલી ભાર નાખીને પીવાથી કૃમિ રોગ દૂર થાય છે.
૫ ચેખાને લેટ, પીપર, સિંધવ, વાવડીંગ, ઉદરકરની, એ સર્વને બારીક વાટી એકત્ર કરી તેની રોટલી બનાવી સારી રીતે શેકને પછી તે કેટલી મધ સાથે ખાવાથી બધા કૃમિ નીકળી પડે છે.
૬ ઉપલેટ અને વાવડીંગનું ચૂર્ણ ગાયના મંત્ર સાથે પીવાથી તે કૃમિને દૂર કરે છે.
૭ લીમડાનું અને ગરમાળાનું ચૂર્ણ ગાયના સૂત્ર સાથે પીવાથી કૃમિ મટે છે.
For Private and Personal Use Only