________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) થાય છે. તથા તેથી તેને રેગ અસાધ્ય જાણ. જે કેવળ રકતનેજ પ્રકેપ હેય તે મૂત્ર ઉપરના ભાગમાં નીલું તથા નીચેના ભાગમાં રાતું હોય છે.
- અસાધ્ય મૂત્ર पीतवर्ण यदा मूत्रं बुददैः संयुतं तथा।
तदासाध्यं समुद्दिष्टं मूत्रं वैद्यो विनिर्दिशेत् ॥ २५॥
જ્યારે મૂત્ર પીળા રંગનું હોય તથા તેમાં પરપોટા માલમ પહતા હોય ત્યારે તે મૂત્રને અસાધ્ય કહેલું છે એમ વિઘે કહેવું.
અજીર્ણમાં તથા અજીર્ણજ્વરમાં મૂત્ર अजीर्णे तु भवेन्मूत्र श्वेतं चापि तथारुणम् ।
अजामूत्रसमं मूत्रमजीर्णज्वरसंभवम् ॥ २६ ॥ અજીર્ણવાળાનું સૂત્ર ધળા રંગનું હોય અથવા રાતા રંગનું હોય; જે અજીર્ણથી જવર ઉત્પન્ન થયેલ હોય તે તેના મૂત્રને રંગ બકરીના મૂત્રના સરખો હોય છે.
વાયુવૃદ્ધિમાં મૂત્રનો રંગ, प्रवर्तते यदा मूत्रं स्निग्धं तैलसमप्रभम् ।
आहारेप्युदरस्थे तु वृद्धिं याति तदानिलः ॥ २७ ॥ જ્યારે માત્ર ચીકણું અને તેલના સરખા રંગનું થાય તથા તે વખતે ખાધેલે રાક પચી ન ગયે હોય તે તેને વાયુની વૃદ્ધિ થઈ છે, એમ તેવા મૂત્ર ઉપરથી જાણવું.
પિત્તપ્રધાન સન્નિપાતનું મૂત્ર ऊर्ध्व पीतमधोरक्तं मूत्रं चेद्रोगिणस्तथा।
पित्तप्रकृतिसंभूतं सनिपातस्य लक्षणम् ॥ २८ ॥ જે રોગીનું સૂત્ર ઉપરથી પીળું અને નીચેના ભાગમાં રાતું હેય તે તે રેગીને પિત્તની પ્રકૃતિમાંથી ઉપજેલ સન્નિપાત થયે છે એમ જાણવું.
For Private and Personal Use Only