________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ૩. કૂમળાં જાઈનાં પાંદડાં, લાખને અળ, રતાં જળી, એ. ત્રણની ગોળી કરીને તે પાણીમાં ઘસીને આંખે આંજવાથી બંધાચલા કાચ, અંધાપ, તિમિર, અને પડળ મટે છે.
૪. જે આંખે અંધારાં આવતાં હેય, અંધકાર દેખાતે હોય, કાચ બંધાયે હોય, ચળ આવતી હોય, આંખમાં નીલું પડ બંધાચું હેય, આંખમાંથી પાણી ઝર્યા કરતું હોય, આંખમાં ફૂલ પડ્યું હેય, કે પડળ બંધાયું હોય, તે સીસું અને ગાયના મૂત્રનું અંજન કરવાથી સઘળા રોગ દૂર થાય છે.
૫. ઉપરના લેકમાં કહેલા તમામ નેત્ર રોગ ગળેને રસ, સિંધવ, અને મધ મિશ્ર કરી આંખે આંજવાથી મટે છે.
૬. જેમ નઠારો સેવક સ્વામીને નાશ કરે છે તેમ, બીલીના મૂળને રસ નાના બાળકના મૂત્રમાં મેળવીને તે આંખે આંજવાથી તે પડળ અને નીલીને જલદીથી નાશ કરે છે.
૭. આંજણીને ઉપાય –રૂપાથી, સોનાથી, કે સૂર્યકાંતથી (?) આંજણી ઘસવાથી પર્વતને આંજણું થઈ હોય તે તે પણ મટી જાય છે, તે મનુષ્યની આંખ ઉપર થયેલી આંજણી મટે એમાં શું આશ્ચર્ય? વળી પીપર અને મધ એકત્ર કરી આંજણી ઉપર લગા‘વવાથી આંજણી મટે છે.
કમળાના ઉપાય. द्रोणपुष्पी रसर्नेत्रे पूरिते यांति कामलाः । हिंगुर्वा लोचनन्यस्तं कामलोन्मूलनक्षमम् ।। ९२ ॥ कामलार्तस्यरंडपिष्पल्यौ नयनांजने । लांगली पत्रचूर्ण वा पिबेत्तक्रेण कामली ॥ ९३ ॥ गुडाकयुता हन्ति कामलं त्रिफलाशिता। जालिनीपत्रमाघ्रातं नस्यं वा तंदुलाभसा ॥९४ ॥ त्रिफलाया गडूच्या वा दाळ निंबस्य वा रसः । प्रातः क्षौद्रेण संयुक्तो निपीतः कामलापहः ॥ ९५ ॥ हरीतकी वचा कुष्टं पिप्पल्यो मरिचानि च। बिभीतकस्य मजानि शंखनाभिर्मनःशिला ॥९६ ॥
For Private and Personal Use Only