________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૦ ) पाचिनीक्षुत्करी शूलनाशिनी च त्रिदोषहृत् । गुर्विणी क्षतवृद्धानां बालानां च हितापहा ॥ ५३॥ पिप्पलीपिष्पलीमूलचव्यचित्रकनागरैः।
यवागूः सेविता सिद्धा दीपनी पाचनी हिता ॥ ५४ ॥ ૧ ત્રિફળા (હરડે, બેડાં, આમળાં), લેહભસ્મ, એ ઔષધનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી પરિણામ શૂળ (ખાધા પછી અન્ન પાચન થતાં જે ફળ થાય છે તે) જલદીથી મટી જાય છે. - ૨ મગને શેકીને તેની દાળ કરવી, ડાંગરને શેકીને તેની ધાણી કરવી, એ બેને ઘણા પાણીમાં નાખીને રાંધવી, તથા તેમાં સિંધવ, અને ધાણા, જીરૂં નાખવાં. એને યવાગૂ કહે છે. એ યવાગૂ અન્નને પાચન કરનારી, ભૂખને ઉઘાડનારી, શૂળને નાશ કરનારી તથા વાતાદિ ત્રણે દોષને મટાડનારી છે. ગર્ભવતી સ્ત્રીને, જેને શત થયું હોય એટલે ત્રણ થઈને નિર્બળ થઈ ગયે હેય તેને, વૃદ્ધ માણસને અને બાળકને એ યવાળુ ફાયદાકારક છે.
૩ એવીજ યવાગૂ કરીને તેમાં પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્ર, અને શુંઠ એ પાંચનું ચૂર્ણ કરીને નાખવું. એ યવાગે ખાવાથી તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, મળનું પાચન કરે છે, તથા હિતકારક છે.
ઉદવસીને ઉપાય. कर्षाप्रमितं चूर्ण बिभीतफलसंभवम् । भोजनानंतरं हन्ति मधुना लीढमुध्वसी ॥ ५५ ॥ ૧ બેઠાની છાલનું ચૂર્ણ અર તેલ લઈને જમ્યા પછી તેને મધ સાથે ચાટવાથી ઉધ્વસી નામે રેગ નાશ પામે છે.
ક્ષય રોગનું લક્ષણ श्वासकासौ बलं होनं जडतांगे निमंदता। ज्वरोऽरुचिरतीसारो वांति दाहोध्रिपाणिषु ॥ ५६ ॥ दौर्गध्यं वदने पीडा शिरसः कुक्षिवेदना। पूतिनिष्ठीवनं शोफ क्षयरोगस्य लक्षणम् ॥ ५५ ॥
For Private and Personal Use Only