________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) (૨) પિત્તજવર, (૩) કફજવર, (૪) સનિપાત જવર, (૫). અભિચાર (મંત્રાદિકથી ઉત્પન્ન કરેલે) જવર (૬) દેવ પ્રકપથી ઉપજેલ જવર (૭) ગ્રહના કોપથી ઉપજેલ જવર (૮) માનસ જવર.
शोकक्रोधात्तथा मोहात्संतापाद्वलहानितः। अंतकाले मनुष्याणां जायते दारुणा ज्वराः ॥ ८ ॥ अन्येपि विविधाकारा व्यायामाजीर्णसंभवाः ।।
धातोरसात्म्यवैषम्यैः कायजाता ह्यनेकधाः ॥ ९॥ mત્યાના બીજા હેતુઓ—વળી શોકથી કોધથી મેહથી, સંતાપથી, અને નિર્બળતાથી જવર ઉપજે છે. તેમજ મનુષ્યને અંતકાળે પણ મહા દારૂણ જવર ઉત્પન્ન થઈ આવે છે. વળી અતિશય મેહેનત કરવાથી, અજીર્ણથી, શરીરના ધાતુઓને માફક નહિ એવા આહારવિહાર વગેરે કરવાથી તથા તે ધાતુઓ વસ્તી ઓછી થઈ જવાથી બીજા પણ જુદી જુદી જાતના અનેક પ્રકારના તાવ શરીરમાં થાય છે.
स्तैमित्यं वर्चसस्तृष्णा विदाहः पर्वणां च रुक् । , सग्लानिमूत्रबाहुल्यं ज्वरस्यामस्य लक्षणम् ॥ १० ॥
આમવરનું લક્ષણ-જે તાવવાળાનો ઝાડા બંધાઈ ગયે હેય, તરસ ઘણી લાગતી હોય, સાંધાઓમાં કળતર થતું હોય, શરીરે ગ્લાનિ માલમ પડતી હેય, અને પિશાબ ઘણે થતો હેય, તેને આમજવર થયું છે એમ જાણવું.
शोषदाघप्रलापोंगभंगोभ्रमशिरोव्यथा ।
एतानि यस्य चिन्हानि सविशेयो मलज्वरः ॥ ११ ॥ મલ જવરનું લક્ષણ––જે તાવવાળાને કઠે પાણીને શેષ બહુ પડતો હોય, શરીરે બળતરા બળતી હાય, લવાર કરતો હોય, શરીર ભાગી ગયા જેવું લાગતું હોય, ફેર આવતા હોય, માથું દુખતું હોય–એટલાં ચિન્હ જેને હોય, તેને મલજવર થયે છે એમ જાણવું.
For Private and Personal Use Only