________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯) વાતપિત્તજ્વરનાં લક્ષણ श्वासः कफस्तथाच्छर्दिर्जडत्वं मधुरं मुखम् । प्रतिश्यायो जलं चास्ये निद्रा शीर्षकटिव्यथा ॥ ३८ ॥ रोमोद्गमो ज्वरोचिन्हं वातपित्तसमुद्भवं ।
अमुं द्वंद्वजमित्याहुवैद्यशास्त्रविशारदाः ॥ २९ ॥ વાતપિત્ત જવરનાં લક્ષણ--જ્યારે વરવાળાને શ્વાસ થાય છે, કફ માલમ પડે છે, ઉલટી થાય છે, શરીર જડ થઈ જાય છે, મેટું મધુર થઈ જાય છે, સળેખમ થાય છે, મોંમાં પાણી છૂટે છે; તાવ ઉત્પન્ન થાય છે, ઉંઘ આવે છે, માથું તથા કેહેડે દુખે છે, રૂવાટાં ઉભા થાય છે, ત્યારે તે ચિન્હ વાતપિત્ત જવરનાં સમજવાં. આ રીતે બે દોષનાં ચિન્હ એકઠાં મળેલાં જે જવરમાં જણાય છે તેને વૈદ્યશાસ્ત્ર જાણનારા પંડિતે ઠંદ્વજ એટલે બે દેષને વર
વાતપિત્તજ્વરનાં ઉપાય. वालकं काशुली मुस्ता यष्टिर्दाक्षाटरूषकः । क्वाथ एषां सितापीतो वातपित्तज्वरापहः ॥ ४० ।। द्राक्षाकिरायतं भार्गी कचुरोमृतवल्लरी। एषां क्वाथो गुडोपेतः पीतो द्वंद्वजरोगहृत् ।। ४१ ।। मधुयष्टिर्निशायुग्मं पटोलीव्याधिघातकः । मुस्तानिंबावयं क्वाथो वातपित्तज्वरापहः ।। ४२ ।। चिक्कणी मधुकं द्राक्षा मधुपुष्पं वृषोत्पलम् । पद्मकं वालकद्वंद्व क्वाथ एषां सुशीतलः ॥
पीतः पथ्याशिनो हन्ति प्रलापं मोहमुत्कटम् ॥ ४३ ॥ ૧. વીરણવાળે, કાજુલી (કાસની?) મોથ, જેઠીમધ, દ્રાક્ષ, અરડૂસી, એ ઔષધોને કવાથ સાકર સાથે પીવાથી વાતપિત્ત જવર દૂર થાય છે.
૨. દ્રાક્ષ, કરિયાતું, ભારંગ, ષડકચુ, ગળે, એ ઔષધેનો કવાથ એક તોલો ગોળ નાખીને પીવાથી વાતપિત્ત જવરને મટાડે છે.
૩. જેઠીમધ, હળધર, દારૂ હળધર, પટેલ, ઉપલેટ, મોથ,
For Private and Personal Use Only