________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) ૭. હિંગ, શુંઠ, પીપર, હરડે, એ એષધેનું ચૂર્ણ બજેરાના રસ સાથે ખાવાથી સન્નિપાત જવર દૂર થાય છે.
૮. સન્નિપાતમાં અંજન--સરસનાં બીજ, ગાયનું મૂત્ર પીપર, મરી, સિંધવ, એ ઔષધોનું બારીક અંજન બનાવીને સન્નિપાતથી ઘેનમાં બેભાન જેવા પડી રહેલાને આંજવાથી તે રોગી જાગ્રત થાય છે.
૯. દાહકર્મ–જે સન્નિપાતના રોગીને સાવધ કરવાના બીજા ઉપચાર કર્યા છતાં પણ તે જાગે નહિ, તે તેને બન્ને પગે અથવા કપાળમાં તપાવેલી સળીવડે ડામ દે.
૧૦. કાળું નોતર, પીપર, અને ત્રિફળા, એ ઔષધીઓનું ચૂર્ણ કરીને તેમાં મધ તથા સાકર નાખીને મોદક (લગભગ રહ્યા તોલાની ગોળી) કરીને ખવરાવાથી સન્નિપાતને તાવ, સોજો, અને રકતપિત્ત મટી જાય છે.
૧૧. મહાભયંકર સજિયાત હોય તે દેવદાર, હળદર, લીમડાની છાલ, ગળે, ત્રિફળા, મેથ, પટેળ, એ ઔષધને કવા થ આપ સારો છે.
૧૨. કિરમાળ (?), પીપરીમૂળ, મોથ, કડાછાલ, હરડે, એ ઔષધોને કવાથ મહાભયાનક સન્નિપાતમાં આપે.
૧૩. યાદવર્ગ--ષડકચેર, પુષ્કરમૂળ, રીંગણી, ભયરીં. ગણી, ધમાસે, ગળો, શુંઠ પહાડમૂળ, કરિયાતુ, કડાછાલ, એ ઔષધોને શડ્યાદિક વર્ગ કહે છે. એ શક્યાદિક વર્ગ સન્નિપાત જવરને મટાડનાર છે. વળી તે આમ દોષને, શૂળને, ખાંસી, કફવાયુને તથા સઘળા પ્રકારના ઉગ્ર તાવને નાશ કરે છે માત્ર રોગી પથ્ય ભેજગ્ન કરનારો જોઈએ.
સામાન્ય વપ્રતીકાર. त्रिफला वंध्यकर्कोटी वचा मुस्ता निशाद्वयम् । कुष्टं किरायतं क्वाथः पीतः सर्वज्वरापहः ॥ ७२ ॥ गडूची रिंगिणी शुंठी क्वाथ आसां कणान्वितः । पीतः सर्वज्वरान् हन्ति श्वासं शूलं तथाऽरुचिम् ॥ ७३ ॥
For Private and Personal Use Only