________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩ ) खदिरो जातिपत्राणि छल्लिहैवजवृक्षजा। टिंटुबोजैः कृतं तैलं गडूषो दंतदायकृत् ॥ ६५ ।। गडूची वारिणा पिष्टा जलैर्मुखधृतैव्रजेत् । दंतशूलं दृढास्तेस्युः स्वेदिता द्युमणेर्दलैः ॥ ६६ ॥ आटरूषरसापिटकसेरुरसपूरिते। कर्णे दंतस्थिता यांति कमयो निखिला द्रुतम् ॥ ६ ॥ सिंदुवारविडंगार्कक्षीरं लवणसंयुतम्
यावकापिष्टमेतश्च कृमिहृइंतलेपनम् ॥ ६८ ॥ ૧. ગળોના વેલાને ચાવીને દાંતે દબાવી રાખવાથી દાંત દૂખતા મટે છે. - ૨. જાઈનાં પાંદડાં ચાવીને મુખમાં રાખવાથી મઢાને રોગ મટે છે, તેમજ નાગકેસરનાં બીજને ચાવીને મુખમાં રાખવાથી દાંત મજબુત થાય છે.
૩. આદાના રસમાં નાગકેસર નાખીને તેને દાંતથી ચાવવું, તેથી દાંતમાંના જતુ તરત નાશ પામે છે તથા દાંત મજબૂત થાય છે.
૪. ચોઠીનું મૂળ અથવા આસંધનું મૂળ ઉપાડીને એમાંથી ગમે તે એક મૂળને દાંત આગળ રાખવાથી જતુની વેદના નાશ પામે છે.
૫. ગળીનું મૂળ કે શેરનું મૂળ, એમાંથી હરકેઈ એકને દાંતે ચાવીને મુખમાં રાખવાથી દાંતની પીડા તથા દાંતના જતુને નાશ કરે છે.
૬. ખેર, જાઈનાં પાંદડાં, હૈવજ (?) વૃક્ષની છાલ, લેધરનાં બીજ, એ ઔષધોથી સિદ્ધ કરેલા તેલના કોગળા કરવાથી દાંત દઢ થાય છે.
૭. ગળોને પાણીમાં વાટીને તે પાણીના મુખમાં કોગળા ભરવાથી દાંતનું શૂળ મટીને તે દઢ થાય છે. તેમજ આકડાંનાં પાંદડાંને બાફ દાંતને આપવાથી પણ તે દઢ થાય છે.
For Private and Personal Use Only