________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫ )
કરીને મુખમાં રાખવાથી મેાંમાંથી નઠારા ગધાતા વાસ નીકળતા હશે તે મટી જશે.
૨. જાવ'તરી અને જાયફળને પાણીમાં વાટીને તેના લેપ કરવાથી દુર્ગંધથી માડું ગધાતુ હોય તે મટી જાય છે.
૩. અથવા હીંગારાના ફળની મીંજને 'ડા પાણીમાં વાટીને તેના લેપ કરવાથી મુખની દુર્ગંધ મટી જાય છે.
પાનચૂનાથી પડેલા ફાલ્લા.
तांबूली तीव्रचूर्णन दग्धैतर्वदने सति ।
तैलस्य कांजिकस्याथ गंडूषो हन्ति वेदनाम् ॥ ७५ ॥
પાનમાં ચૂના અતિશય પડવાથી સુખની અંદર ફેાલા થયા હાય કે ભાઠા પડી હાય તા તેલ કે કાંજીના કાગળા ભરવાથી તે મટી જાય છે.
સુસ્વરના ઉપાય,
जातीपत्रं कणा लाजा मातुलुंगदलं मधु ।
एषां लेहे भवेन्नादः किन्नरस्वरतोधिकः ॥ ७६ ॥ જાવ'તરી, પીપર, ડાંગરની ધાણી, ખીજેરાનાં પાંદડાં, મધ, એ સર્વનુ ચાટણ કરીને ચાટવાથી કિન્નર નામના દેવેશ કરતાં પણુ વધારે સારે। સ્વર નીકળે છે.
સુખ વ્યંગના ઉપાય.
सिद्धार्थतिलजीराणां चूर्ण पिष्टं समांशतः । दुग्धेन लेपतस्तस्य मुखव्यंगं विनश्यति ॥ ७७ ॥ बदरीफलबीजानि पिष्टानि मधुनाथवा । गुडेन नवनीतेन तल्लेपोमुखरोगहृत् ॥ ७८ ॥ वरुणस्यत्वचं पिष्ट्वा छागी दुग्धेन तत्त्वचा । मुखले कृते याति काष्र्ण्य वा व्यंगलांछनम् ॥ ७९ ॥
૧. સરસવ, તલ, અને કાળીજીરી એ ઐષધા સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરી દૂધમાં કાલવી તેના લેપ કરવાથી મુખ ઉપર જે જુવાનીની ફેણીએ થાય છે તે મટી જાય છે.
For Private and Personal Use Only