________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૩) ૨. મનશિલ, દારુહળદર, લેધર, જેઠીમધ, અને રસાજન એ ઔષધેને બકરીના દૂધમાં પકવ કરીને આંખમાં નાખવાથી પિત્ત સંબંધી નેત્ર રોગ મટે છે.
કફ નેત્ર રોગ, गालितं वारिणा पिष्टं निवपत्रं महौषधम् । नेत्रयोः पूरितं हन्ति श्लेप्मरोगमसंशयम् ॥ ११ ॥ लोध्रचूर्णसमं निवपत्रचूर्णमनेन वा । बध्वा पुट्टालिनी नीरे क्षिप्त्वातामथ पीडयेत् ॥ १२ ॥ तद्रसो निर्मलो नेत्रपूरितः क्षणमात्रतः। श्लेष्मरोग निहंत्याशु नैर्मल्यं कुरुते तयोः ॥ १३ ॥ घृतपक्कामलं पिष्टं शिलालोधं च लेपतः । हन्ति श्लेष्मोद्भवां पीडां नेत्रयोरतिवेगतः ॥ १४ ॥ धातुर्दारु निशापथ्या सैंधवं च रसांजनम् । वारिपिष्टं प्रलेपेन हन्त्यक्ष्णोः श्लेष्मजां रुजम् ॥ १५ ।। तवराजोब्धिफेनं च वारि पिष्टं समांशतः । हन्ति नेत्रोद्भवां पीडां रतौ वीडां यथांगना ॥ १६ ॥ लवणं सैंधवं तकं मरिचं कांस्यभाजने।
निघृष्टं नेत्रयोदत्तं हन्ति रोगं कफोद्भवम् ॥ १७ ॥ ૧. લીમડાનાં પાદડાં અને શુંઠને પાણી સાથે વાટીને કપડાથી ગાળી લેવું. પછી તે રસને આંખોમાં ભરવાથી કફ સંબંધી નેત્ર રેગ નિશ્ચય મટે છે. - ૨. લેધરનું ચૂર્ણ કરીને તેની બરોબર લીમડાનાં પાંદડાંનું ચૂર્ણ કરવું. તે બન્નેની એક પિોટલી બાંધીને તેને પાણીમાં નાંખીને પછી દબાવવી. એ રીતે કરવાથી જે ચોખ્ખો રસ નીકળે તે આંખમાં ભરવાથી એક ક્ષણ વારમાં કફ સંબંધી નેત્રરોગને નાશ કરે છે તથા બંને આંખને નિર્મળ કરે છે
૩. આમળાને ઘીમાં શેકીને વાટવા તથા તે સાથે મનશીલ અને લેધર પણ વાટો. એ ત્રણને પાણીમાં મેળવી તેને લેપ કરવાથી આંખને થયેલી કફની પીડા જલદીથી નાશ પામે છે.
૪. મનશીલ, દારુહળદર, હરડે, સિંધવ, રસાંજન, એ સર્વને ૧૦
For Private and Personal Use Only