________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
વાનાં આંખમાં ભરવાથી, સૂકા લાકડાને જેમ અગ્નિ ખાળે છે તેમ,
આંખમાંની પીડા નાશ પામે છે.
ઃઃ
,,
‘ કોમ્ બળાય હું ટ્ સ્વાહા ” એ અરૂણના મંત્રના જપ કરતાં પાણીથી અને આખા ધાવી. એ રીતે કરવાથી અત્યંત દુઃસહ એવી આંખની પીડા જલદીથી નાશ પામે છે.
૩. જેમ વૃદ્ધાવસ્થામાં રિત-ક્રીડા જલદીથી શમી જાય છે તેમ, ધેાળી કરણનાં પાનાના રસ આંખોમાં ભરવાથી આંખની પીડા પણ જલદીથી શમી જાય છે.
૪. ગધક અને પારાની કાજળી કરીને તેનું લૂણીના રસમાં મર્દન કરવું. એ રસનું અંજન કરવાથી મનુષ્યાની દૃષ્ટિ નિર્મળ થાય છે તથા આંખાના રોગ નાશ પામે છે.
૫. ત્રાંબાના વાસણમાં મધ તથા સિંધવ નાખીને તેમાં અ ઘેડાનુ` મૂળ ઘસીને આંખમાં ભરવાથી તેમાં થયેલી પીડા નાશ પામે છે.
૬. પારે અને સીસું સમાન ભાગે લેઇને તે બન્નેથી ખમણેા કાળા સુરમે તેમાં નાખવા, અને તેમાં લગારેક કપૂર મેળવવુ એ રીતે તૈયાર કરેલુ અંજન આંખના રોગને અમૃતની પેઠે ગુણુ. કરે છે, માટે તેને નયનામૃત અ’જન કહે છે.
૭. દરરોજ સવારમાં મેઢામાં પાણીને કાગળા ભરીને જે માણસ પેાતાની બંને આંખોને ધુએ છે, તે માણસ નિશ્ચય આંખના રોગથી મુકત થાય છે.
૮. જેમ ધનરહિત થયેલા માણસને વેશ્યા છેાડી દે છે તેમ, મધ અને સરગવાના રસ આંખામાં ભરનારને નેત્ર રાગની પીડા ડી દે છે. અર્થાત્ એ ઐષણથી આંખના રોગ મટે છે.
૯. જે માણસ આંમળાંના ઝાડ ઉપર પાકી ગયેલા આંમળાને નખથી ફાડીને તેના રસ કાઢી અને આંખામાં ભરે, તેની આંખની પીડા તરતજ શમી જાય છે.
For Private and Personal Use Only