________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭), वत्सकातिविषादारुपाठातिक्तांबुदाः सह ।
गोमूत्रक्वथिताः पेया गलरोगे समाक्षिकाः ॥ ९२ ॥ ૧. ધળી અપરાજિતાનું મૂળ ઉપાડી લાવીને તેને ઘીની સાથે પીવાથી અથવા ગળે બાંધવાથી ગંડમાળા મટે છે.
૨. પેળી અપરાજીતાનું મૂળ અથવા ઈંદ્રવારિણીનું મૂળ, ગાયના મૂત્ર સાથે ઘસીને ચોપડે તે ગંડમાળાને વિનાશ કરે છે
૩. છછુંદરી નામની વનસ્પતીને તેલમાં કકડાવીને તે તેલને લેપ કરવાથી મહાભયાનક ગંડમાળા પણ એ લેપના ભયથી બીહીને જતી રહે છે.
૪. તેલ અને વાલ ખાય તો તે ગંડમાળાને વિનાશ કરે છે.
૫. ડોલરનું મૂળ ચિત્રા નક્ષત્રમાં આણીને ગળે બાંધવાથી ગંડમાળ મટે છે.
૬. બ્રહ્માંડનાં લીલાં મૂળને ચોખાના ધાવણમાં વાટીને ફાટેલી ગંડમાળા ઉપર પડવાથી તેને જલદીથી મટાડી દે છે
૭. નગોડનું મૂળ ત્રિફળાના પાણીમાં વાટીને ઘી સાથે પીવાથી ગંડમાળા મટે છે. તેમજ અપરાજિતાનું મૂળ ઘી સાથે પીવાથી પણ ગંડમાળા મટે છે.
૮. શેફાલીનું મૂળ વાટીને પાણી સાથે પીવાથી ગળસુંડાં મટે છે.
૯ પડજીભમાં વિકાર થયો હોય તે તેની શિરામાંથી લેહી કઢાવવું એટલે તેને ઉપદ્રવ મટી જાય છે.
૧૦. જેમ દુષ્ટને ઘણી પીડા કરવાથી તે શાંત પડે છે, તેમ ચેખાના ધોવણમાં ભારંગનું મૂળ વાટીને તેને લેપ કરવાથી ગળા ઉપર થયેલાં ગુમડા મટે છે.
૧૧. બકરીનું મૂત્ર, સરસિયું તેલ, છાશ, સિંધવ, એ સઘળું એકત્ર કરીને તેને લેપ કરવાથી ગળાનાં ગૂમડાં જરૂર મટી જાય છે.
For Private and Personal Use Only