________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૦ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬. દોઢ શેર પાણીમાં ડાંગરની ધાણી નાખીને ઉકાળી તેને શીતળ કરવુ. પછી તેમાં યવાસશર્કરા તથા દ્રાક્ષ નાખીને પલળવા દેઇ ચેાળી નાખી પાણી ગાળી લેવું. એ પાણી પીધાથી તૃષા રાગ મટે છે.
૭. ઉપલેટ, કાસનુ'મૂળ, કમળકાકડી, ત્રણને પાણી સાથે વાટીને ખાવાથી ઘણા કાળથી ઉત્પન્ન થયેલી તરસ જરૂર મટે છે.
૮. મલયાગરૂ, રતાંજળી, કમળકાકડી, વીરણવાળે, એ સર્વે સમાન ભાગે લેઇને તેને પાણીમાં વાટીને તેના લેપ માથે કરવાથી તરસ મટે છે.
૯ પીપર, મધ, જેમાંથી દૂધ નીકળે એવા વડ, પીપર, રાયણ, વગેરે ઝાડના અંકુર, એ સહુને એકત્ર વાટી તેનું ચાટણ કરવાથી તૃષા મટે છે.
૧૦. લેઢાને લાલચેાળ તપાવીને પાણીમાં નાખવુ. તે પાણી ઠંડુ થાય ત્યારે તેમાં વીરણવાળા, ડાંગરની ધાણી, મધ, અને સાકર નાખીને તેને ગાળીને પીવાથી તૃષા રોગ મટે છે.
૧૧. વડની ટીશીએ, મધ, ઉપલેટ, ડાંગરની ધાણી, કાળુ કમળ, એ સર્વે આષધાવડે બનાવેલી એક ગાળી મુખમાં રાખવાથી તરસ તરતજ મટી જાય છે.
૧૨. દ્રાક્ષ, સેરડીના રસ, દૂધ, જેઠીમધ, મધ, કમળ, એ ઐષધાનું પાન કરવાથી તથા તેનાં નાકમાં ટીપાં નાખવાથી મહાદારૂણ તરસ પણ મટે છે.
॥ इति जैनाचार्यश्रीकंठविरचिते हितोपदेशनाम्नि नासिकामुखगलरोग प्रतीकाરસ્તુતીય: સમુદ્દેશ: રૂ ॥
For Private and Personal Use Only