________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૯ ) मरिच दधिमिश्रेण गुडौषधेन शाम्यति । पीनसो याति गोधूमक्षिप्राभोजनतोऽथवा ॥ ४६ ॥ शंखगोकर्णयोः कल्कौ धातुक्या मधुकस्य च । घ्राणास्राचे सृजि प्रोक्तो योषित्क्षीरेण योजितः ॥ ४७ ॥ मस्यं दाडिमपुष्पोत्थरसो दूर्वोद्भवोऽथवा। અrBથિક પાંવ નાસિકાગ્રુતિનોનુત ૪૮ છે. गृहधूमकणादारुक्षारनक्ताहसैंधवैः । सिद्धं शिखरिबोजैश्च तैलं नासागदापहम् ॥ ४९ ॥ अभया दाडिमीपुष्पलांगलं षिष्टमंभसा।
नस्यतो हन्ति नासाया रक्तस्त्रावमिति श्रुतम् ॥ ५० ॥ ૧. દરે, કસુંબીનાં ફૂલ, અને દાડમ, એ ત્રણને પાણીમાં વાટીને સુંઘવાથી નાકમાંથી વહેતું લોહી જલદીથી બંધ થાય છે.
૨. કડવી તુંબડીને વેલાના કદને રસ અને દરને રસ મિશ્ર કરીને સુંઘવાથી નાકમાંથી વહેતું લેહી એક પ્રહરમાં નિશ્ચય અટકી જાય છે.
૩. કડવી તુંબડીના વેલાના કંદને ઠંડા પાણીમાં ઘસીને સુંઘવાથી નાકમાંથી નીકળતો લેહીને પ્રવાહ જરૂર બંધ થાય છે.
૪. જાંબુડાનાં પાનાં તથા દરનો રસ દાડમના ફૂલ સાથે ઘુંટીને તે રસ ગાળી લેઈને નાકમાં સુંઘવાથી નાકમાંથી જે નિર. તર લેહી નીકળ્યા કરતું હોય છે, તે બંધ થાય છે.
૫. રીંગણી, દંતીમૂળ, વજ, સરગવો, તુળસી, શુંઠ, પીપર, મરી, સિંધવ, એ સર્વનું કલ્ક (પાણીમાં વાટી ચટણી) કરીને તેમાં તલનું તેલ નાખી તેલ પકવ કરવું. એ તેલનાં ટીપાં નાકમાં નાખવાથી પરૂ વહેતું હોય તે બંધ થાય છે,
૬. જેમ દેવી કાલિકા આપત્તિને હરે છે, તેમ, ગાયના ઘી સાથે સાકર વાટીને સુંઘવાથી નાકમાંથી પડતું લોહી અવશ્ય બંધ કરે છે.
૭. જે માણસ ઊંઘવાને વખતે પણ બિછાનામાં બેશીને ઠંડું પાણી પીએ છે, તેનું પીનસનું દુઃખ ત્રણ દિવસમાં શાંત થાય છે,
For Private and Personal Use Only