________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ૩. મગને શેકીને તેની કરેલી દાળ, ચોખા, ડાંગરની ધાણી, ધાણા, જીરું, સિંધવ, એ ઔષધોથી તૈયાર કરેલું પીવાનું તાવવાળાને આપવું ફાયદાકારક છે.
૪. પરવળ, વધુએ, મેથી, ટીંડોરાં, સવાની ભાજી, શાલી (?) તાંદળજો, એ શાક તાવવાળાને ફાયદાકારક છે.
અભિચાર વગેરે વરની ઉત્પત્તિ અને પ્રતીકાર. मंत्रौषधक्रियायंत्रैरभिचारज्वरो भवेत् । वृक्षारामतडागेषु देवतायतनेषु च ॥ १०२ ॥ गोब्राह्मण यतीनां च पीडां कुर्वन्ति ये नराः । तेषामेव प्रकोपेन विशेयो दैविको ज्वरः ॥ १०३ ॥ वातजाद्या ज्वराः साध्याश्चत्वारो भेषजैर्बुधैः ।
भपरेऽभीष्ट देवस्य सेवयति प्रतिक्रिया ॥ १०४ ।। મંત્રસાધનથી, ઔષધીપ્રગથી, અથવા કઈ પ્રકારના ક્રિયામંત્રથી અભિચાર જવર ઉત્પન્ન થાય છે. વિશેષકરીને વૃક્ષ, વાડી, અને દેવાલય આદિક જગાએ ભૂતાદિ જવર ઉત્પન્ન થાય છે. જે માણસો ગાય, બ્રાહ્મણ અને યતિને પીડા કરે છે તેમને તે ગાય વગેરેના કોપથી જે જવર ઉત્પન્ન થાય છે તેને દૈવિક જવર જાણ. પાછળ કહેલા વાતાદિક ચાર પ્રકારના તાવ જે જે તેમનાં ઔષધે બતાવ્યાં છે તે વડે ડાહ્યા વધે મટાડવા અને અભિચાર વગેરે તાવ અભીષ્ટ દેવની સેવા વડે મટાડવા એજ તેમનો ઉ. પાય છે.
જ્વરાદિ રોગમાં ઔષધની માત્રા (માપ). श्रेष्ठामध्याधमा मात्रा पलमर्धतर्द्धतः। स्नेहे क्वाथौषधे सा तु द्विगुणाध विधीयते ॥ १०५।। औषधे कठिने मध्ये कोमले विहितं क्रमात् ।
क्वाथाय निर्मलंतोयं षोडशाष्ट चतुर्गुणम् ॥ १०६ ॥ ૧. પાછળ જે કવાથ ચુર્ણ વગેરે ખાવાનાં કહ્યાં છે તેનું માપ ત્રણ પ્રકારનું છે. શ્રેષ્ટ, મધ્યમ, અને અધમ. નેહ (ઘી, તેલ, વ. ગેરે) ઔષધ હોય તો એક માત્રા ચાર તોલાની, મધ્યમ માત્ર બે
For Private and Personal Use Only