________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧ ) તોલાની, અને અધમ માત્રા એક તોલાની જાણવી. જે કવાથ રૂપ ઔષધ હોય તે શ્રેષ્ઠ માત્રા આઠ લૈલાની, મધ્યમ ચાર તેલાની અને અધમ માત્રા બે તેલાની જાણવી.
૨. કવાથ કરવામાં મા૫–ષધ કઠણ હોય તે કવાથમાં નિર્મળ પાણું સોળ ઘણું મૂકવું; મધ્યમ હોય તે આઠ ગણું; અને કમળ હોય તે ચાર ગણું મૂકવું. કવાથ કરવામાં ઔષધ ચાર તોલા કે (બાળક વગેરેને માટે) બે તોલા લેવું.)
॥ इति परमजैनाचार्यश्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेश नाम्नि ज्वर प्रतीकारनामा द्वितियः समुद्देशः ॥ २ ॥
शिरोरोगाः
માથાના રોગનું નિદાન, अकालपलितं पीडा सूर्यावर्तार्द्धभेदकाः । इत्यादयः शिरोरोगास्तान्यथा दोषमाहरेत् ॥ १॥ पृथक्समस्तदोषासृक्कृमिभिश्च भवन्ति ते। तत्र वात प्रकोपेन निनिमित्तं शिरोव्यथा ॥२॥ निशि तीवा तु पित्तेन वष्मौष्ण्यं मूर्धधूमनम् । कफजात् कफपूर्णागं सशूनाक्षिहि मंगुरु ॥ ३ ॥ सर्वजे सर्वरूपाणि रक्तोत्थः पित्तलक्षणः। .
स्पर्शासहत्वं शिरसोरुजस्तीव्र तरातथा ॥ ४ ॥ વૃદ્ધાવસ્થા થયા પહેલાં માથે પળિયાં આવવા, માથામાં દરદ થવું, આદાસીસી ચઢવી, અરધું માથું દુખવું, ઇત્યાદિક માથાના રોગ છે. તેમને વાતપિત્ત અને કફનાં લક્ષણો પરથી યે દોષ પ્રબળ છે તે નકકી કરીને પછી તેના ઉપચાર કરવા. જે માથાના રોગમાં વાયુ પ્રકોપ હોય તે વગર કારણે માથામાં પીડા થાય છે. જે પિત્ત પ્રકોપ હોય તે રાત્રે તીવ્ર પીડા થાય છે, શરીર ગરમ થાય છે, અને માથામાં ખાંડકૂટ થાય છે. કફ પ્રબળ હોય તો માથું કફથી ભરેલું રહે છે, આની ભમરે સૂજી જાય છે, માથું
For Private and Personal Use Only