________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(80)
૭. ધૂપ—વજ, હરડે અને ઘીના ગ્રૂપ આપવાથી વિષમજ્વર
દૂર થાય છે.
૮. ચંદન, ધાણા, મેાથ, ગળા, શુ, એ ઐષધાને કવાથ પીવાથી દર પાંચમે દિવસે આવનારા તાવ નાશ પામે છે.
૯. માથ, પાહાડમૂળ, અને હરડેના કવાથ ચેાથિયા તાવનેદૂર કરે છે.
૧૦. દૂધ સાથે ત્રિફળાનું ચૂણું પીવાથી ચાથિયા તાવ નાશ
પામે છે.
૧૧. ધમાસા, હૅવજ ( હીમજ ?), દેવદાર, શુ‘ઠ, અરડૂશી, એ ઐષધા સમ ભાગે લેઇને તેના કવાથ પીવાથી અે દિવસે ક્રીને આવેલેા તાવ મટી જાય છે.
૧૨. મેચ, સુંઠ, ગળા, ધાણા, વાળા, ચંદન, એ ઐષધા સમાન ભાગે લેઇને તેના કવાથ મધ તથા સાકર નાખીને પીવાથી ત્રીજે દિવસે સ્ક્રીને આવનારા તાવ મટી જાય છે.
૧૩. સાકર, મધ, પીપર, ઘી, અને ગરમ કરેલું દૂધ એ ઔષધેા પીવાથી શ્વાસ, ઉદ્વેગ, લવરી, અને વિષમજવર મટેછે.
૧૪. સરસ, લાંગલી (વઢવાડિયેા ?), ઉપલેટ, લીમડાની છાલ, દંતીમૂળ, હરડે, એ ઔષધાનુ ચુર્ણ મધ તથા ઘી સાથે ખાવાથી વિષમજ્વર નાશ પામે છે.
૧૫. નસ્ય-સરસ, લીમડાનાં પાંદડાં, હીંગ, સાપની કાંચળી, એ સર્વે સમ ભાગે લેઇને તેનુ ચૂર્ણ પાણી સાથે વાટવુ'. પછી તેને નાકમાં સુંધવાથી ગ્રહ, ભૂત, પિશાચ, શાકિની, અને રાક્ષસ, એ સૈાના દોષને તથા તેમનાથી થયેલા તીવ્ર જવરને સૂર્ય જેમ અધકારને નાશ કરે છે તેમ નાશ કરે છે.
૧૬. ધૂપ-સરસવ, ખીલીનાં, મખાનાં, કેાઢીનાં, તથા સાઇડનાં પાંદડાં, ગુગળ, શાહુડીનાં સીસેાળિયાં, એ સર્વેના ધૂપ કરવાથી સઘળા ગ્રહેાથી ઉત્પન્ન થયેલે વર નાશ પામે છે.
For Private and Personal Use Only