________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ ) માટે દાહ, તરસ, મૂછ અને બુદ્ધિને ભ્રમ, એ સર્વ સહિત પિનવરને તત્કાળ હરે છે. જેમ સ્મરણ કરવાથી શ્રી મહાવીર જિનેન્દ્ર પાપને હંફ છે તેમ.
૫. કરિયાતુ, મેથ, કડૂ, ગળે રીંગણીનાં મૂળ, પિત્તપાપડે, એ સર્વે સમાન ભાગે લઈને તેને કવાથ પીવાથી લવરી, દાહ, તૃષા અને ભ્રમ સહિત પિત્તજવર મટે છે.
૬. પિત્તપાપડ, રકતચંદન, મેથ, શુંઠ, પીળે વરણવાળે, કાળે વાળે, એ સર્વે સમાન લઈને તેને કવાથ પીવાથી તરસ, ઉલટી, અને ભ્રમ સહિત પિત્તજવરને નાશ કરે છે.
9. પકા, કાજુલી (કાસની?), શુંઠ, ધાણા, પીળે તથા. કાળેબને વાળા, અને પિત્તપાપડે, એ સર્વે ઔષધો સમાન લઈ. ને તેને કવાથ કરીને પીવાથી પિત્તવર નાશ પામે છે.
૮. શ્રીપણી (), કાશુલી(કાસની?), દ્રાક્ષ, ચંદન, અને પ્રકારના વાળા, મેથ, પિત્તપાપડે, જેઠીમધ, એ ઔષધોને કવાથી સમ ભાગે કરીને આઠમે ભાગે શેષ રહે ત્યારે તે સાકર નાખીને પીવાથી બ્રમ, દાહ, અને ઉલટી સહિત પિત્તવરને હરે છે.
शुष्कछदिर्जडत्वं च रोमांचं मधुरं मुखम् ।
उष्णेच्छा स्वल्पसंतापः श्लेष्मज्वरविचेष्टितम् ३० કવરનું લક્ષણ-કફ જવરવાળાને ખાલી ઉબકા આવે છે, શરીર જડ થઈ જાય છે, રૂંવાં ઉભાં થાય છે, મીઠું થઈ જાય છે, ગરમ વસ્તુની ઇચ્છા થાય છે, અને શરીર પર તાવની રમી થોડી માલમ પડે છે.
કફવરના ઉપાય. कंटकार्यमृतादारु वृषा विश्वा समांशतः । ઉથ થs:પત મવિનાશન . ૩૧ | कणाविश्वामृतादारुकिरातैरंडमूलिका। निंब एषां समः क्वाथः पीतः श्लेष्मज्वरापहः ॥ ३२ ॥ दारु विश्वामृता कृष्णा पुष्करैरंडमूलिका।
For Private and Personal Use Only