________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) सद्योवातज्वरं हन्ति शतावर्यामृतारसः । समांशः सगुडः पीतो बलहीनस्य देहिनः ॥ १७ ॥ द्राक्षादुरालभापथ्यागडूची समभागतः ।
एता गुडान्विता पीता नाशयत्यनिलज्वरम् ॥ १८ ॥ ૧. સુંઠ અને ગળોને કવાથ પીવાથી વાત જવર નાશ પામે છે.
૨. ધમાસો અને ગળો સમાન ભાગે લઈને તેને કવાથ પી. વાથી વાત જવર મટે છે.
૩. શતાવરી અને ગળે ને રસ સરખે ભાગે લઈને તેમાં ગોળ નાખીને પીવાથી નિર્બળ શરીરવાળાને પણ વાતજવર તરતજ મટી જાય છે.
૪. કાળીદ્રાક્ષ, ધમાસ, હરડે, તથા ગળાને સમ ભાગે લઈને તેને કવાથ કરી તેમાં ગોળ નાખી પીવાથી વાતજવરનાશ પામે છે.
अतीसारो भ्रमोदाहः प्रलापस्तृण्मुखं कटु। नासाधरनखाः कृष्णा मूर्छा पित्तज्वरेंगितम् ॥ १९ ॥ (પત્તજવરનાં લક્ષણ–પિત્તજવરવાળાને ઝાડે પાતળે થાય છે તથા ઘણીવાર થાય છે, ફેર આવે છે, તે લવારી કરે છે, તેને તરસ ઘણું લાગે છે, તેનું મોઢું કડવું થાય છે, તેનાં નાક એઠ તથા નખ કાળા થઈ જાય છે, અને મૂચ્છો આવે છે. પિત્તજ્વરનાં એવાં લક્ષણો છે.
પિત્તજવરના ઉપચાર भद्रमुस्तामृता द्राक्षा पर्यटः कटुरोहिणी ।
अष्टावशेषितः क्वाथ एतेषां सम भागतः ॥ २० ॥ ૧. ભદ્રથ, ગળો, દ્રાક્ષ, પિત્તપાપડે, કડુ, એ એષને
1 કવાથ કરવાની ઔષધીઓમાંથી ચાર તેના જેટલો ભાગ લઈને તેને સિળ ઘણા પાણીમાં નાખીને આઠમે ભાગે શેષ રહેતાં લગી ઉકાળવું. શેષ રહેલું પાણી ગાળીને પીવું. કવાથ માટીના વાસણમાં ઉકાળ અને ઉફાળતી વખતે તે ઉપર કાંઈ ઢાંકવું નહિ.
૨ ફવામાં ગાળ એક તોલે નાખ.
For Private and Personal Use Only