________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) પીળાશ પડતા થાય છે, તે ભારે લાગે છે, તેમાં ચળ આવે છે અને ચીકાશ માલમ પડે છે, કોઈ પદાર્થ ચોપડા હોય તેમ લાગે છે, અંશે સ્થિર કે જડ થઈ જાય છે, લેપ જે ચીકણે મળ નીકળે છે, શરીરનો ભાગ ઉપસી આવે છે, મળ એક જગાએ એકઠા થયેલા માલમ પડે છે, અને ક્રિયા ધીમી ચાલે છે. परिश्रमस्वेदविदाहरागो वैगंध्यसंक्लेदविपाककोपाः। प्रलापमू भ्रमपीतता च पित्तस्य कर्माणि वदन्ति तज्ज्ञाः ॥४॥
પિત્ત દેશનાં લક્ષણ––વૈદ્યશાસ્ત્રને જાણનારા પંડિતે પિન ત્તનાં કર્મ આ પ્રમાણે કહે છે –શરીરે થાક લાગે છે, પરસેવો થાય છે, દુર્ગધ ઉત્પન્ન થાય છે, રાતે, પીળો, વગેરે રંગ માલમ પડે છે, ભીનાશ ઉત્પન્ન થાય છે, પાક થવા માંડે છે, વેદના થાય છે, રોગી લવારો કરે છે, બેભાન થાય છે, તેને ચકરી આવે છે, અને શરીર વગેરે પીળું થાય છે.
ज्वरप्रतिकार. कल्पांत मारुतोद्भूतकालानलभयंकरं।
नमाम्यनेकदुःखौघवातज्वरहरं परम् ॥ ५ ॥ કલ્પાંત કાળના પવને વૃદ્ધિ પમાડેલા કાળાગ્નિ સરખા ભયંકર અને જેમાં અનેક દુઃખના સમૂહ રહેલા છે એવા વાત ત્વરને હરનાર પરમ દેવને હું પ્રણામ કરું છું.
दक्षापमानसंक्रुद्धरुद्रनिःश्वाससंभवः।
प्राणिनो धातुवैषम्याज्वरो ज्वरयते किल ॥ ६ ॥
જવરની ઉત્પત્તિ--દક્ષ પ્રજાપતિએ કરેલા અપમાનથી કેપેલા રૂદ્રના નિઃશ્વાસમાંથી પ્રગટ થયેલે જવર, જ્યારે પ્રાણીઓના શરીરમાં વાતાદિક ધાતુઓને વધારે ઘટાડે થાય છે ત્યારે તેમને તે વરને પરિતાપ ઉત્પન્ન કરે છે.
वातपित्तकफोद्भूतः सन्निपातोभिचारजः।
देवप्रहप्रकोपोत्थोमानसोष्टविधः ज्वरः ॥ ७ ॥ ઉજવરના પ્રકાર–એ જવરના આઠ પ્રકાર છે, (૧) વાતજવર
For Private and Personal Use Only