________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२६) રસવૃદ્ધિવાળાનું સૂત્ર, यस्येक्षुरससंकाशं मूत्रं कुंकुमपिंजरम् ।
रसाधिक्यं विजानीयानिर्दिष्टं तस्य लंघनम् ॥ २९ ॥ જે રેગીનું મૂત્ર શેરડીના રસ અથવા કેસરના જેવું પિંગટ વર્ણનું હેય, તે રેગીના શરીરમાં અન્નના કાચા રસની વૃધ્ધિ થઈ છે એમ જાણવું. એવા રોગીને ઉપવાસ કરવાની વિદ્યશાસ્ત્ર આજ્ઞા मापेछ.
આમ વાતવાળાનું તથા વરવાળાનું મૂત્ર, पीतं च वहुलं चैव ह्यामवाते प्रजायते ।
रक्तं स्वच्छं च यन्मूत्रं ज्वराधिक्यस्य लक्षणम् ॥ ३० ॥ આમ વાતવાળા રેગીનું મૂત્ર પીળું થાય છે તથા ઘણું થાય છે. જેને વર ઘણું હોય તેનું મૂત્ર રાતું તથા સ્વચ્છ હોય છે. મતલબ કે એવું મૂત્ર એ જવરની અધિકતાની નિશાની છે. મૂત્રમાં તેલને બિંદુ નાખીને પરીક્ષા કરવાનો પ્રકાર
पूर्वाशां बाध्यते रोगी बिंदुनैवायुषस्युटी। दक्षिणाशां भवेद्विंदुवरभावो भवेत्तदा ॥ ३१ ॥ उत्तरस्यां यदा बिंदुप्रसरश्च प्रजायते । आमरोगो तदा नूनं पुरुषस्य भवेद्यदि ॥ ३२ ॥ वारुणीदिशमाश्रित्य बिंदुविस्तरणं यदा । रोगिणां रोगहानिः स्यादायुर्वृद्धिमवाप्नुयात् ॥ ३३ ॥ ईशान्यां तैलप्रसरो जायते यदि रोगिणाम् । जीवेञ्च मासमेकं तु नूनं याति यमालयम् ॥ ३४ ॥ आग्नेया च यदा रेषा तैलबिंदुसमुत्थिता। तस्यौषधं न कर्त्तव्यं निश्चितं स विनश्यति ॥ ३५ ॥ प्रसरो यदि तैलस्य नैर्ऋतिं दिशमाश्रितः। सच्छिद्रश्च पुमान् मूत्रे मृत्युमामोत्यसंशयम् ॥ ३६ ॥ वायव्यां दिशमाश्रित्य तैलस्य प्रसरो यदि ।
सरोगी कालगेहान्ते चिरं क्रीडति निश्चितम् ॥ ३ ॥ જે રોગીના મૂત્રમાં તેલને બિંદુ નાખવાથી તે પૂર્વ દિશા
For Private and Personal Use Only