________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭ )
તરફ પસરે તેા રાગીના આયુષ્યના ક્ષને ખાધ કરે છે. અર્થાત્ તે રાગીનું જીવિત સ‘શયભર્યું જાણવું; જો તેલનુ બિંદુ દક્ષિણ દિશા તરફ પસરે તેા રાગીને વર છે અથવા જ્વરની ઉત્પત્તિ થાય એમ જાણવું. જો તેલનુ ખિજ્જુ ઉત્તર તરફ પ્રસરે તે તે પુરૂષને આમ રાગ થાય. જો મૃત્રમાં તેલનું બિંદુ પશ્ચિમ તરફ પ્રસરે તે રાગીએના રાગની હાનિ થાય અને તેમના આયુષ્યની વૃદ્ધિ થાય. જો રોગીના મૂત્રમાં નાખેલું તેલનું ખિ'દુ ઇશાન ખૂણા તરફ ફેલાય તે તે રેગી એક માસ જીવે, અને તે પછી નિશ્ચય મૃત્યુ પામે. જો, તેલના ખિંદુથી થયેલી રેષા અગ્નિ ખૂણામાં પ્રસરે તે વૈદ્ય તે રાગીનું ઔષધ કરવું નહિ; કેમકે તે રાગી નિશ્ચય નાશ પામે છે. જે મૂત્રમાં નાખેલુ તેલનું બિન્દુ નૈઋત્ય દિશા તરફ પ્રસરે અને તે પસરેલા તેલમાં છિદ્ર માલમ પડે તે તે પુરૂષ નિશ્ચય મૃત્યુ પામે છે. જો તેલનુ બિંદુ વાયવ્ય દિશામાં પ્રસરે તે તે રાગી કાળના ઘરની પાસે ઘણીવાર સુધી નિશ્ચય ક્રીડા કરે છે—અર્થાત્ તે મૃત્યુ પામે છે.
સૂત્રમાં ભસ્મ નાખીને પરીક્ષાના પ્રકાર
भस्म क्षिपेद्यदासूत्रे तैलबिंदु विसर्पति । तदासाध्यं विजानीयादस्याध्यं चान्यथा भवेत् ॥ ३८ ॥ રોગીના મૂત્રમાં તેલ નાખીને તેમાં ભસ્મ નાખવી. જો તેથી તે તેલ પસરવા માંડે તે તે રાગીના રોગ સાધ્ય જાણવા. અને જો ન પસરે તે રાગ અસાધ્ય જાણવા.
તેલની આકૃતિઓનુ જ્ઞાન. भद्रपीठपृथुदर्पण पद्मशंखचक्ररथचामरवीणा ।
कुंडलाकृति भवेद्यदि तैलं मूत्रपात्रपतितं स जीवति ॥ ३९ ॥ पक्षिकूर्मवृषसिंहशूकरसर्पवानरबिडालकुक्कुटैः ।
वृश्चिकेन सहिताकृतिर्यदा सोत्र जीवति न योगवित्तमैः ॥ ४० ॥
જો રોગીના મૂત્રમાં તેલ નાખ્યા પછી તેમાં સાથીયા જેવી, આજડ જેવી પહેાળી, દર્પણ જેવી, કમળ જેવી, શ'ખ જેવી, ચક્ર
For Private and Personal Use Only