________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮) જેવી, ચામર જેવી, વિણ જેવી કે કુંડળ જેવી આકૃતિ મૂત્રના વા સણમાં થાય છે તે રોગી જીવશે એમ જાણવું. મતલબ કે તે રોગ સાધ્ય છે એમ જાણીને વિદ્ય તેના ઉપાય કરવા.
પણ જે તે આકૃતિ પક્ષિ, કાચ, બળદ, સિંહ, ભૂંડ, સાપ, વાનર, બીલાડ, કૂકડે, કે વીંછી જેવી હોય તે મેટા વિદ્યાથી પણ તે જીવી શકશે નહિ. મતલબ કે તે રોગને અસાધ્ય સમજે.
नेत्र परीक्षा.
વાત રેગીનાં નેત્ર, रौद्रे रुक्षे च धूम्राभे नयने स्तब्धचंचले।
तथाभ्यंतरकृष्णाभे भवतो वातरोगिणः ॥ १॥ વાયુના રોગવાળનાં નેત્ર રદ્ર એટલે ફ્રધયુક્ત કે ભયંકર દેખાય છે, લૂખાં હોય છે, ધુમાડાના જેવાં ભૂખરાં, સ્થિર અથવા ચંચળ હોય છે, તેમજ અંદરને પાસેથી કાળાં હેય છે.
પિત્ત રોગીનાં નેત્ર, पित्तरोगे तु पीतामे नीले वा रक्तवर्णके।
सतप्ते भवतो दीपं सहेते नावलोकितम् ॥ २ ॥ પિત્તના રોગવાળાનાં નેત્ર પીળાં કે નીલા રંગનાં કે રાતાં હોય છે, તે ગરમ હોય છે તથા તેમાં અગન બળે છે, તે નેત્ર દવા સામે જઈને તેને સહન કરી શકતાં નથી.
કફ રેગીનાં નેત્ર, ज्योतिहीने च शुक्लामे जलपूर्ण स गौरवे ।
मंदावलोकने नेत्रे भवतः कफरोगतः ॥३॥ કફના રેગથી નેત્ર તેજ રહિત, ધળાં, પાણીથી ભરેલાં, ભારે અને મંદ દષ્ટિવાળાં થાય છે,
ત્રિદોષનાં નેત્ર, तंद्रामोहांकिते श्याम कृशे च सूक्ष्मरौद्रके। रक्तवर्णे च भवतो नेत्रे दोषत्रयोदये ॥४॥
For Private and Personal Use Only