________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪) અતિસારમાં મૂવને વર્ણ. अधो बहुलमारक्तं मूत्रमालोक्यते यदा।
वदंति तदतीसारलिंगं तुल्यांगवेदनम् ॥ २० ॥ જ્યારે મૂત્ર નીચેના ભાગમાં ઘણું રાતું જોવામાં આવે ત્યારે તેને અતિસારના રોગનું ચિન્હ કહે છે તથા તે રોગીના અંગમાં અતિસારની વેદના હોય છે.
જલોદરમાં મૂત્રને વર્ણ, जलोदरसमुद्भतं मूत्रं घृतकणोपमम् ।
आमवात वशान्मूत्र तक्रतुल्यं प्रजायते ॥ २१ ॥ જદરના રોગમાં રેગીનું સૂત્ર ઘીના કણ સરખું હોય છે. તેમજ આમ વાતના રંગને લીધે રોગીનું સૂત્ર છાશના જેવું થાય છે.
પિત્તવાળાનું તથા ધાતુવાળાનું સૂત્ર, पीतं तैलोपरिच्छायं मूत्रं पित्तोदये सति । ___ समधातोः पुनः कूपजलतुल्यं प्रजायते ॥ २२ ॥
જે રોગીના શરીરમાં પિત્તને વધારો હેય તેના મૂત્ર ઉપર તેલની તરી બાઝી હોય એવું માલુમ પડે છે. જે માણસને શરીરમાં વાત, પિત્ત, અને કફ એ ત્રણે ધાતુઓ સમાન હોય તેનું મૂત્ર કુવાના જળ જેવું નિર્મળ દેખાય છે.
વાતવરવાળાનું મૂત્ર वातज्वरसमुद्भुतं मूत्रं कुंकुम पिंजरम् ।
मलेन पीतघर्ण च बहुलं संप्रजायते ॥ २३ ॥ વાત જ્વરથી ઉત્પન્ન થયેલું મૂત્ર કેસરના સરખું પીળાશ પડતું રાતું હોય છે, પણ જે મળની અધિક્તા હોય તો ઘણું પીળું થાય છે.
રકત તથા કફના રોગીનું મૂત્ર, रक्तश्लेष्मवशात् कृष्णमसाध्यं मूत्रमुच्यते।
उर्ध्वं नीलमधो रक्तं रुधिरेण प्रजायते ॥ २४ જે રક્ત અને કફને પ્રકેપ હેય તે તે રેગીનું મૂત્ર કાળું
For Private and Personal Use Only