________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
क्षीणा खंडा तथा व्यंगा कुटिला क्रूरवेगिनी । विस्पष्टा करपादेषु सा नाडी प्राणघातिनी ॥ ५२ ॥ જે નાડી અન્ને હાથ તથા અન્ને પગ ઉપર ક્ષીણ, તૂટેલી, અનિયમિત, વાંકી, અને ક્રૂર વેગવાળી માલમ પડે, તે તે નાડીને પ્રાણઘાત કરનારી સમજવી.
स्थित्वा स्थित्वा चलति या सा स्मृता प्राणनाशिनी । अतिक्षीणा च शीता च जीवितं हन्त्यसंशयम् ॥ ५३ ॥ જે નાડી અટકી અટકીને ચાલતી હાય, તેને પ્રાણના નાશ કરનારી જાણવી; જે નાડી અતિશય ક્ષીણુ થઇ ગયેલી તથા ઠંડી હાય તે પણ જરૂર જીવિતના નાશ કરેછે.
यादे विस्फुरते नित्यं पुनर्लघु गतांगुलौ ।
असाध्या सा विनिर्दिष्टा नाडीं धीरो विवर्जयेत् ॥ ५४ ॥ જો નાડી પેાતાના સ્થાનપર વૈદ્યની આંગળીની નીચે વારવાર ધડકતી હાય તથા વારંવાર ધીમી પડી જતી હાય, તેા તે નાડીને અસાધ્ય જાણીને ડાહ્યા પુરૂષે તજી દેવી.
या तुच्छका स्थिरात्यंतं यात्यंतं मांसवाहिनी ।
या च सूक्ष्मा च वक्रा च तामसाध्यां विनिर्दिशेत् ॥ ५५ ॥ જે નાડી અત્યત તુચ્છ હેાય, એટલે તેના ઉપર આંગળી મૂકતાં વાંત સહસા અદર્શ થઇ જતી હાય, વળી તે સ્થિર ગતિથી ગમન કરતી હોય, મંદ મંદ ચાલતી હોય, વળી માંસવાહિની હાય એટલે અત્યંત ઊંડાણુમાં વહેતી હૈાય, જે સૂક્ષ્મ તાંતણાની પેઠે મહેતી હોય, અને જે વાંકી ગતિથી ચાલતી હાય તે નાડીને વઘા અસાધ્ય કહે છે.
निष्पदान्नाडीका हीना शाखापल्लवशीतला । त्यजेत्तं रोगिणं वैद्यो यमदंडांकितात्मकम् ॥ ५६ ॥
જે રાગીની નાડીના ધડકારો અધ પડી ગયે હાય તથા જેના હાથ અને પગ અને આંગળી ટાઢી પડી ગઇ હોય તે રાગીને યમદ'ડથી અ'કિત થયેલા માનીને વૈધે તજી દેવા.
For Private and Personal Use Only