________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) વાળી હોય તે ચાર દિવસે રેગીનું મરણ થાય છે એમ ડાહ્યા માણસે જણવું.
पादांगुलगता नाडी मंदास्पंदा यदा भवेत्। - पंचभिर्दिवसैर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७५ ॥
જે પા આંગળઉપર રહેલી નાડી ધીમે ધીમે ધડકતી હોય તે રોગીનું મરણ પાંચ દિવસે થશે એમાં કોઈ સંદેહ આણ
નહિ.
निरीक्ष्य दक्षिणे पादे नाडी यस्य न लभ्यते ।
मध्ये द्वादश मासानां मृत्युर्भवति निश्चितम् ॥ ६ ॥
જે માણસના જમણા પગ ઉપર નાડી જતાં તે મળી આવે નહિ, તે માણસનું મરણ બાર મહીનાની મધ્યે થશે એમ નિશ્ચય જાણવું.
लक्ष्यं लक्षणलक्षितेन मनसा भानुप्रभामंडलं हीनं दक्षिण पश्चिमोत्तरपरः षद्वित्रिमासः क्रमात् । मध्ये छिद्रगतं भवेहशदीनं धूमाकुलं तद्दीनं
सर्वक्षेन तु भाषितं शिवमते ह्यायुःप्रमाणं सदा ॥ ७७ ॥
જે વૈધે રોગીના જીવિત મરણનાં લક્ષણો જાણ્યાં હોય તેણે મન વડે આ વાતનો નિશ્ચય કરે. તે એ કે, રેગીને સૂર્યનું તેજસ્વી મંડળ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર તરફ ખંડિત દેખાય તે તે અનુક્રમે છે, બે, અને ત્રણ માસ જીવે. જે વચમાં છિદ્રવાળું દે. ખાય છે, તે રોગી દશ દિવસ જીવે, ધૂમાડા જેવું દેખાય તે એ. કજ દહાડે જીવે; તે પ્રમાણે શ્રીશંકરને મતે સર્વજ્ઞ મહાત્માએ આયુષ્યનું પ્રમાણ કહ્યું છે.
સાધ્ય રોગોની નાડી. स्पंदते चैकमानेन त्रिंशद्वारं यदा धरा।
स्वस्थाने च तदा नूनं रोगी जीवति नान्यथा ॥ ७८ ॥
જે રેગીની નાડી પિતાના સ્થાનમાં એક સરખી રીતે ત્રીશ વાર ધડકે તો તે રેગી નિશ્ચય જીવે, એમાં ફેર પડે નહિ,
For Private and Personal Use Only