________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
अंगुष्टमूलतो बाह्ये त्र्यंगुला यदि नाडिका । महराद्वहिमृत्युजयते नात्र संशयः ॥ ५७ ॥
જો નાડી અંગૂઠાના મૂળ આગળથી બહાર ત્રણ આંગળ ઉપર ધડકતી હાય તે તે રાગી અડધા પહાર પછી મરે એમાં સય નથી.
सार्द्धयंगुलतो बाह्यं यदि तिष्ठति नाडिका । प्रहरेकाद्वहिर्मृत्युविजानीयाद्विचक्षणः ॥ ५८ ॥
જો નાડી અંગૂઠાના મૂળ આગળથી અઢી આંગળ ઉપર હાય. તેા તે રાગી એક પહેાર પછી મરે એમ ચતુર વૈદ્ય જાણવું. siगुलाद्वाह्यतो नाडी मध्ये रेषावलिर्यदा ।
सार्द्ध प्रहरतो मृत्युरवश्यं जायते नृणाम् ॥ ५९ ॥
જે નાડી અગૂઠાના મૂળ આગળથી બે આંગળ ઉપર હાય અને તેની મધ્યે લીટી ( તંતુ) ની પ"કિત માફક નાડી ધડકતી હાય તા તેવાં માણસનું મૃત્યુ દોઢ પહેાર પછી જરૂર થાય છે. मध्ये रेषा समा नाडी यदि तिष्ठति निश्चितम् । तस्यैव मरणं सत्यं प्रहरत्रितयाद्वहिः ॥ ६० ॥
જે નાડી અંગૂઠાના મૂળ આગળથી (પાણા બે આંગળ ઉપ૨) મધ્યમાં લીટીની માફક નિશ્ચય ધડકતી હાય, તે તેનુ' મરણુ ત્રણ પહાર પછી થાય છે એ સાચી વાતછે.
सार्द्धांगुलगता नाडी वक्रतां यदि तिष्ठति । प्रहरैः पंचभिस्तस्य मरणं निर्दिशेद्बुधः ॥ ६१ ॥
જો નાડી અ'ગૂઠાના મૂળ આગળથી દોઢ આંગળ ઉપર વાંકી થઇને રહેલી હાય ( ધડકતી હાય ) તેા વિદ્વાન વૈદ્યે તે રાગીનું મરણ પાંચ પહેાર પછી થશે એમ કહેવું.
सपादांगुलतो नाडी समा तिष्ठति निश्चला । મિથ પ્રદર મૃત્યુશય તસ્ય વિક્ષળઃ ॥ ૬ ॥ અંગૂઠાના મૂળથી સવા આંગળ છેટે જો નાડી સ્થિર થઈને રહેલી હેાય તે વિચક્ષણ વૈદ્યે તે રાગીનું મરણુ છ પહેાર પછી થશે એમ જાણવું.
For Private and Personal Use Only