________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭). વહે છે, એમ કહેવાય છે; જમણા નસકેરામાંથી પવન વહેતે હોય ત્યારે પિંગળાનાડી વહે છે, એમ કહેવાય છે, અને બનેમાંથી સરખી રીતે પવન વહેતું હોય ત્યારે સુષુષ્ણુનાડી વહે છે, એમ કહેવાય છે. જે ઈડાનાડી વહેતી હોય તે વાયુ પ્રબળ છે એમ જાણવું; જે પિંગલા વહેતી હોય તે પિત્ત પ્રબળ છે, એમ જાણવું; અને જે સુષુણ્ણ વહેતી હોય તો કફ પ્રબળ છે, એમ જાણવું. વૈદ્ય હાથની નાડી જોતા પહેલાં નાકની આ ત્રણ નાડી પણ પ્રથમ જોવી જોઈએ.
નાડીની ગતિના પ્રકાર घाताद्वक्र गतिर्नाडी चपला पित्तवाहिनी। स्थिरा श्लेष्मवती प्रोक्ता सर्वलिंगा च सर्वगा ॥ २३ ॥
વાયુની નાડીની ગતિ વાંકી હોય છે, પિત્તની નાડી ઘણું ત્વરાથી વેહેતી હોય છે, કફની નાડી સ્થિરપણે વેહેનારી હેય છે, અને ત્રણે દેષ સામટા કોપ્યા હોય ત્યારે નાડી પણ બધાં ચિન્હવાળી થાય છે --એટલે ક્ષણમાં વાંકી, ક્ષણમાં ત્વરાવાળી અને ક્ષણમાં સ્થિર, એવી થાય છે.
વાતાદિક નાડીને કાળ. प्रातः श्लेष्मवती नाडी मध्यान्हे चापि पैत्तिकी । सायान्हे वातुकी शेया पुनः पित्तं निशार्द्धके ॥ २४ ॥
પ્રાતઃકાળમાં કફયુક્ત નાડી વહે છે; મધ્યાન્હે પિત્તયુક્ત નાડી વહે છે; સાયંકાળે વાતયુક્ત નાડી વહે છે, અને મધ્યરાત્રે ફરીને પિત્તયુક્ત નાડી વહેવા માંડે છે.
एक दोषे समा नाडी द्विदोषे शिघ्रवाहिनी। त्रिदोषे चपला नाडी सामे पित्ते विचिन्तयेत् ॥ २५ ॥
જો એકજ દોષને પ્રકેપ હોય તે નાડી સમાન ગતિથી. ચાલે છે; બે દોષને કેપ હોય તે નડી ઉતાવળે વહન કરે છે, તથા ત્રણ દોષને કેપ હોય તે નાડી ચપળ હોય છે. જે પિત્ત આમયુક્ત હોય તે પણ નાડી ચપળ હોય છે એમ જાણવું. ,
For Private and Personal Use Only