________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) નાડીમાં વાતાદિકનાં સ્થાન વિશે મતભેદ, मरुत्कोपे च धमनी प्रव्यक्ता तर्जनीतले। पित्तकोपे मध्यमायामनामिक्यां कफे तथा ॥ २६ ॥ કેટલાક આચાર્યોને મત એ છે કે, વાયુના કેપથી નાડી તર્જની આંગળીની નીચે ધડકે છે, પિત્તના કેપથી મધ્યમાં નીચે ધડકે છે, અને કફના કેપથી અનામિકાની નીચે ધડકે છે. । तर्जनी मध्यमामध्ये वातपित्ताधिकस्फुटा
अनामिकायां तर्जन्यां व्यक्ता वातकफे भवेत् । मध्यमानामिकामध्ये स्फुटा पित्तकफाधिके अंगुलित्रितयस्थापि प्रत्यक्ता सन्निपाततः ॥ २७ ॥ ।
વળી જે તર્જની તથા મધ્યમાની વચમાં નાડી ધડકતી માલમ પડતી હોય તે વાત પિત્ત અને દેષ કેપ્યા છે એમ જાણવું જે અનામિકા અને તર્જની નીચે નાડી નાડી ધડકતી હોય તે વાત કફ બને દેષને કેપ જાણ; મધ્યમાં અને અનામિકાની વચ્ચે નાડી ધડકતી હોય તે પિત્તકફ બે દેષ કેપેલા જાણવા; પણું જે ત્રણે આંગળીની નીચે સરખે પડકારે હોય તે સન્નિપાત એટલે ત્રણે દોષને કેપ જાણ.
નાડીની ગતિનાં ઉપમાન. नाडी धत्ते मरुत्कोपाजलौकासर्पयोर्गतिम् कुर्लिगकाकमंडूकगति पित्तप्रकोपतः । हंसपारावतगति धत्ते श्लेष्मप्रकोपतः
लावतित्तिरवत्तिर्यग्गमनं सन्निपाततः ॥ २९ ॥ વાત દેશના કેપથી નાડીની ગતિ જળે તથા સર્પની પેઠે વાંકી અને ત્વરાવાળી હોય છે, તેમજ પિત્તના કેપથી કુલિંગ (એક જાતની ચકલી), કાગડે, કે દેડકે, એમાંથી કોઈના જેવી નાડીની ગતિ હોય છે, એટલે નાડી થેકડા મારતી ચાલે છે, કફના પ્રકોપથી નાડી હંસ અને કબુતરની પેઠે ધીમી ધીમી ચાલે છે તથા સન્નિપાતથી નાડી લાવશે અને તેતરની પેઠે ત્રાંસી ચાલે છે.
For Private and Personal Use Only