________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આસપાસ ફેલાયેલી છે, એવી રીતે મનુષ્યના શરીરમાં વિશ નાડીઓ છે.
એ નાડીઓનું કામ, द्वादशभिद्विगुणाभिरमीभिर्व्याप्तमिदं नृशरीरमशेषम् । आभिरमी कफपित्तसमीरास्ते वपुषि प्रसरत शिराभिः ॥ १७ ॥
એ ચોવીશ નાડીઓ વડે આખું માણસનું શરીર વ્યાસ થયેલું છે. અને એ નાડીઓવાટે શરીરમાં કફ, પિત્ત, અને વાયુ પ્રસરે છે.
आपादतः प्रभृति गात्रमशेष मेषमामस्तकादपि च नाभिभुषस्तु तेन । एतन्मृदंग इव चर्मचयेन सम्यक्
बद्धं नृणामिति शिराशतसप्तकेन ॥ १८ ॥
પગથી માંડીને તે આખા શરીરમાં અને માથાથી માંડીને તે નાભિસુધી, જેમ મૃદંગ ચામડાની દેરીઓ વડે બાંધેલી હોય છે તેમ, સાતસે નાડીઓ વડે મનુષ્યનું શરીર ગુયાય
નાડી જોવાની રીત, धृत्वा वामेन हस्तेन चलधि सयुजो (१) कुर्परं रोग जंतोरन्येना लभ्य वैद्यः कलयति धमनीमंगुलीनां श्रयेण । वामे हस्तेगनानां यदि च तदपरे हस्तके पूरुषाणां मूलेंगुष्ठस्य दूतीमिव सुखमसुखं देहगं तद्वदंतीम् ॥ १९॥
વૈઘ પ્રથમ રેગી પાસે જઈ સ્થિર થઈને પિતાના ડાબા હાથવડે રેગી મનુષ્યની કેણુને ધારણ કરવી અને જમણા હાથવડે અંગૂઠાના મૂળ આગળ નાડી ઉપર ત્રણ આંગળીઓ મૂકવી. સ્ત્રીઓની નાડી ડાબા હાથપર જેવી અને પુરૂષની નાડી જમણા હાથપર જેવી. એ નાડી અંગુઠાના મૂળ આગળ રહેલી છે. અને શરીરમાં રહેલું સુખ કે દુઃખ કહેનારી દૂતી હોય તેવી તે છે.
For Private and Personal Use Only