________________
૩૮ ના આવશ્યકનિર્યુક્તિહરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अमुमेवार्थमुपसञ्जिहीर्षुराह भाष्यकार: -
आवस्सियं च णितो जं च अइंतो निसीहियं कुणइ ।
सेज्जाणिसीहियाए णिसीहियाअभिमुहो होई ॥ १२० ॥ (भा०) व्याख्या : आवश्यिकी च निर्गच्छन् यां चागच्छन् नैषेधिकी करोति तदेतद् व्याख्यातम्, 5 उपलक्षणत्वात्सह तृतीयपादेन 'व्यञ्जनमेतद् द्विधे'त्यनेनेति । साम्प्रतम् 'अर्थः पुनर्भवति स एवेति
गाथावयवार्थः प्रतिपाद्यते-तत्रेत्थमेक एवार्थो भवति-यस्मान्नषेधिक्यपि नावश्यकर्त्तव्यव्यापारगोचरतामतीत्य वर्त्तते, यतः प्रविशन् संयमयोगानुपालनाय शेषपरिज्ञानार्थं चेत्थमाह । 'सेज्जानिसीहियाए निसीहियाअभिमुहो होइ 'त्ति शय्यैव नैषेधिकी तस्यां शय्यानषेधिक्यां विषयभूतायां,
किम् ?, शरीरमपि नैषेधिकीत्युच्यत इति, अत आह-शरीरनैषेधिक्या आगमनं प्रत्यभिमुखस्तु, 10 મતિઃ સંવૃત સૈMવિતવ્યમતિ જ્ઞ શરતીતિ થાર્થ
આ પ્રતિપાદન વ્યંજનના (શબ્દના) ભેદનું કારણ બને છે, કારણ કે આ પ્રતિપાદન દ્વારા ગમન અને સ્થિતિનો ચોખ્ખો ભેદ દેખાય છે અને તેથી શબ્દનો ભેદ પણ પડી જાય છે.) ૬૯૬ll
અવતરણિકા : આ જ અર્થનો ઉપસંહાર કરવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે ?
ગાથાર્થ : નીકળતા આવશ્યકી અને પેસતા નિસહિ કરે છે. શય્યાનેÈધિકીમાં નિમહિને 15 અભિમુખ થાય છે.
ટીકાર્થ : “આવશ્યકીને નીકળતા અને પ્રવેશતા નિશીહિને કરે છે” આ વાક્યનું વ્યાખ્યાન * કર્યું. ઉપલક્ષણથી “શબ્દથી બે પ્રકારે છે” આ ત્રીજું પાદ પણ વ્યાખ્યાન કર્યું. હવે “અર્થ તો
તે જ છે” એ પ્રમાણેના વાક્યનું પ્રતિપાદન કરે છે – તેમાં આવશ્યકી અને નિસીહિનો આ પ્રમાણે
એક જ અર્થ થાય છે – (આવશ્યકી એટલે તો અવશ્ય કરવા યોગ્ય વ્યાપાર, તેથી હવે નિસીહિનો 20 અર્થ બતાવે છે.) નૈષેલિકી પણ અવશ્યકર્તવ્યવ્યાપારની વિષયતાને ઓળંગતી નથી. (અર્થાત
અવશ્યકર્તવ્યવ્યાપાર જ નૈધિકીનો વિષય છે.) કારણ કે વસતિમાં પ્રવેશતો સાધુ સંયમયોગરૂપ અવશ્યકર્તવ્યના અનુપાલન માટે અને શેષ સાધુઓને પોતાના આગમનને જણાવવા “નિસાહિ” શબ્દપ્રયોગ કરે છે.
શધ્યારૂપ નૈષધિકી તે શય્યાનૈષેધિકી (શધ્યામાં પેસતા સાધુઓ બહાર થયેલા અતિચારોનો 25 નિષેધ કરતા હોવાથી શય્યાને નૈષેલિકી કહેવાય છે. રતિ ટીપ્પા) વિષયભૂત (આગમનનો વિષય
શપ્યા હોવાથી) એવી આ શધ્યાનૈષેબિકીને વિશે શરીરનૈષેલિકીવડે આગમન પ્રત્યે હું અભિમુખ થયો છું. આથી તમે તમારા શરીરને સંકુચિત કરો” એવી સંજ્ઞાને કરે છે. અહીં નિષિદ્ધ એવા આત્માનું શરીર પણ ઉપચારથી નૈષેધિકી કહેવાય છે. તેથી “શરીરનૈષધિકી” કહ્યું છે. અહીં
આશય એ છે કે – વસતિમાં પ્રવેશતો સાધુ “હું અંદર પ્રવેશું છું તે દરમિયાન કોઈ સાધુ સાથે 30 અથડાવવાદિના કારણે કોઈ વિરાધના ન થાય તે માટે તમે સૌ સંકુચિતશરીરવાળા થાઓ” આવા
ભાવાર્થને સૂચવવા માટે નિરીતિ શબ્દ-પ્રયોગ કરે છે. આમ તે સાધુ સંયમયોગરૂપ અવશ્યકર્તવ્યોના