________________
૧૮૨ જ આવશ્યકનિયુક્તિ - હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩)
सो एवमादि परुवेंतो गुरुणा भणिओ-एगनयमएणमिणं सुत्तं वच्चाहि मा हु मिच्छत्तं । निरवेक्खो सेसाणवि नयाण हिदयं वियारेहि ॥२॥ नहि सव्वहा विणासो अद्धापज़्जायमेत्तणासंमि। सपरप्पज्जाया अणंतधम्मिणो वत्थुणो जुत्ता ॥३॥ अह सुत्तातोत्ति मती णणु सुत्ते सासयंपि निद्दिष्टुं । वत्थु दव्वट्ठाए असासयं पज्जवट्ठाए ॥४॥ तत्थवि ण सव्वनासो समयादिविसेसणं जतोऽभिहितं । इहरा ण सव्वनासे समयादिविसेसणं जुत्तं ॥५॥' जाहे पण्णविओवि नेच्छति ताहे उग्घाडितो, ततो सो समुच्छेदं वागरेंतो कंपिल्लपुरं गतो, तत्थ खंडरक्खा नाम समणोवासया, કે- ઉપરોક્ત પાઠ ઉપરથી અશ્વમિત્રને એવું લાગે છે કે જીવ ઉત્પત્તિ પછી તરત નાશ પામે છે. તેથી કર્મ ભોગવનાર કોઈ ન હોવાથી કર્મનો ભોગવટો નથી.) ૧
આ પ્રમાણે પ્રરૂપણા કરતા તેને ગુરુએ કહ્યું કે “આ સૂત્ર એકનયની અપેક્ષાએ કહ્યું છે 10 તેથી તું નિરપેક્ષ થઈને મિથ્યાત્વને પામ નહીં, પણ શેષનયોના રહસ્યોને પણ વિચાર. (અર્થાત્
શેષનયોથી નિરપેક્ષ બન્યા વિના તાત્પર્યાથનો વિચાર કર.) રા અદ્ધા(કાળ)પર્યાય માત્રનો નાશ થવા છતાં વસ્તુનો સર્વથા નાશ થતો નથી. કારણ કે દરેક વસ્તુ સ્વ-પરપર્યાયવડે અનંતધર્મવાળી છે.” (પ્રત્યુત્પન્નનારકો નાશ પામે છે, તે પ્રત્યુત્પન્નત્વેન-કાળપર્યાયથી નાશ પામે
છે, સર્વથા નહીં.) lal 15 અશ્વમિત્રઃ આ સૂત્રથી જ જણાય છે કે સર્વવસ્તુ ક્ષણમાં ક્ષય પામનારી છે અર્થાત્ સર્વવસ્તુ ક્ષણિક છે.
ગુરુ ઃ આ પ્રમાણે જો તું વિચારતો હોય તો સૂત્રમાં જીવને શાશ્વત પણ કહ્યો છે. તે આ પ્રમાણે કે– વસ્તુ દ્રવ્યાર્થતયા (દ્રવ્યરૂપે) શાશ્વત છે અને પર્યાયરૂપે અશાશ્વત છે ||૪ો વળી તે
સૂત્રમાં પણ સર્વથા નાશ કહ્યો નથી કારણ કે તે સૂત્રમાં સમયાદિ વિશેષણ આપેલ છે. (અર્થાત 20 તે સૂત્રમાં-વર્તમાનસામયિક નારકો નાશ પામશે–એ પ્રમાણે કહેલું છે, માત્ર નારકો નાશ પામશે
એમ નથી કહ્યું.) અન્યથા જો સર્વથા નાશ પામવાનો હોય તો સમયાદિનું વિશેષણ સંગત થાય નહીં. પા.
જયારે આ રીતે સમજાવવા છતાં તે સમજતો નથી ત્યારે તેને સંઘ બહાર કરવામાં આવ્યો. ત્યાંથી તે સમુચ્છેદને બોલતો કંપિલ્લપુરમાં ગયો. ત્યાં ખંડરક્ષકનામે શ્રાવકો હતા. તેઓ 25 १२. स एवमादि प्ररूपयन् गुरुणा भणित:-एकनयमतेनेदं सूत्रं, वाजीर्मा मिथ्यात्वम् । निरपेक्षः
शेषाणामपि नयानां हृदयं विचारय ॥ २ ॥ न हि सर्वथा विनाशोऽद्धापर्यायमात्रनाशे । स्वपरपर्यायैरनन्तधर्मिणो वस्तुनो युक्तः ॥ ३ ॥ अथ सूत्रादिति मतिर्ननु सूत्रे शाश्वतमपि निर्दिष्टम् । वस्तु द्रव्यार्थतयाऽशाश्वतं पर्यवार्थतया ॥ ४ ॥ तत्रापि न सर्वनाश: समयादिविशेषणं यतोऽभिहितम् । इतरथा न
सर्वनाशे समयादिविशेषणं युक्तम् ॥ ५ ॥ यदा प्रज्ञापितोऽपि नेच्छति तदोद्घाटितः, ततः स सामुच्छेद 30 વ્યર્વનું પીન્યપુર મતિઃ, તત્ર ઇડરક્ષા નામ શ્રમણોપાસકા:,