________________
ગત્યાદિદ્વારો (નિ. ૮૧૨-૮૧૩) त्रयाणां प्रतिपद्यमानकः सम्भवति, पूर्वप्रतिपन्नस्त्वस्त्येवेति गाथार्थः ॥ ८११ ॥ द्वारं ॥ साम्प्रतं गतिद्वारमुच्यते
चउवि गतीसु णियमा सम्मत्तसुयस्स होइ पडिवत्ती । मसु होइ विरती विरयाविरई य तिरिएसुं ॥ ८१२ ॥
व्याख्या : चतसृष्वपि गतिषु, नियमात् इति नियमग्रहणमवधारणार्थे चतसृष्वेव न 5 मोक्षगताविति हृदयं, सम्यक्त्वश्रुतयोर्भवति प्रतिपत्तिः, सम्भवति विवक्षिते काल इत्यर्थः, अपिशब्दः पृथिव्यादिषु गत्यन्तर्गतेषु न भवत्यपीति सम्भावयति, पूर्वप्रतिपन्नकस्त्वनयोर्विद्यत एव तथा मनुष्येषु भवति विरति :- प्रतिपत्तिमङ्गीकृत्य मनुष्येष्वेव सम्भवति 'विरतिः' समग्रचारित्रात्मिका, पूर्वप्रतिपन्नापेक्षया तु सदा भवत्येव, 'विरताविरतिश्च' देशचारित्रात्मिका तिर्यक्षु, भवतीत्यनुवर्तते, भावना मनुष्यतुल्येंति गाथार्थः ॥ ८१२ ॥
भव्यसंज्ञिद्वारावयवार्थाभिधित्सयाऽऽह
भवसिद्धिओ उ जीवो पडिवज्जइ सो चउण्हमण्णयरं । पडिसेहो पुण असण्णमीसए सण्णि पडिवज्जे ॥ ८१३ ॥
૨૩૫
પ્રતિપદ્યમાનક સંભવી શકે છે, પૂર્વપ્રતિપન્ન હોય જ છે. II૮૧૧ અવતરણિકા : હવે ગતિદ્વાર કહે છે
ગાથાર્થ : : સમ્યક્ત્વ અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ નિયમથી ચારે ગતિમાં સંભવે છે. મનુષ્યોમાં વિરતિની અને તિર્યંચોમાં દેશવિરતિની પ્રાપ્તિ સંભવે છે.
10
અવતરણિકા : ભવ્ય અને સંજ્ઞીદ્વારરૂપ અવયવના અર્થને કહેવાની ઇચ્છાથી કહે છે → ગાથાર્થ : ભવસિદ્ધિક જીવ ચારાંથી કોઈક સામાયિકને સ્વીકારે છે. અસંજ્ઞી અને મિશ્ર જીવોમાં (સામાયિકનો) પ્રતિષેધ જાણવો. સંશી પ્રતિપદ્યમાનક હોય છે.
15
ટીકાર્થ : “ચારે ગતિમાં નિયમથી” અહીં “નિયમથી આ શબ્દ એવકાર જણાવતો હોવાથી ચાર જ ગતિમાં, નહીં કે મોક્ષગતિમાં સમ્યક્ત્વ અને શ્રુત સામાયિકની પ્રાપ્તિ વિવક્ષિતકાળે સંભવે છે. (અર્થાત્ વિવક્ષિતકાળે કો'ક પ્રાપ્ત કરનાર હોય અથવા ન પણ હોય, પરંતુ મોક્ષ સિવાય 20 ચારે ગતિમાં પ્રાપ્ત થઈ શકે.) ‘પિ’ શબ્દ ગતિના પેટાભેદરૂપ પૃથ્વી વિગેરેમાં સમ્યક્ત્વ-શ્રુતની પ્રાપ્તિ સંભવતી નથી એ પ્રમાણે જણાવવા માટે છે. પૂર્વપ્રતિપક્ષ ચારે ગતિમાં હોય જ છે, તથા સર્વવિરતિની પ્રાપ્તિ મનુષ્યોમાં જ સંભવે છે. (અર્થાત્ મનુષ્યગતિમાં જ તેની પ્રાપ્તિ થાય છે તેમાં પણ વિવક્ષિતકાળે પ્રાપ્ત કરનાર હોય અથવા ન પણ હોય.) પૂર્વપ્રતિપક્ષની અપેક્ષાએ મનુષ્યગતિમાં સદા હોય જ છે. દેશવિરતિરૂપ વિતાવિરતિ તિર્યંચમાં (અને મનુષ્યમાં પણ) થાય છે. ભાવાર્થ 25 મનુષ્યસમાન જાણવો. (અર્થાત્ તિર્યંચમાં વિવક્ષિતકાળે દેશવિરતિને પ્રાપ્ત કરનાર હોય અથવા ન હોય, પૂર્વપ્રતિપન્ન અવશ્ય હોય.) ૯૧૨||
30