________________
૨પર આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) अतस्तेनाकारभावमात्रेणैवासौ नीललेश्या स्यात्, न तु तत्स्वरूपापत्तितः, तथा प्रतिरूपो भाग: प्रतिभागः, प्रतिबिम्बमित्यर्थः, प्रतिभाग एव प्रतिभागमात्रं, मात्रशब्दो वास्तवपरिणामप्रतिषेधवाचकः, अतस्तेन प्रतिभागमात्रेणैव असौ नीललेश्या स्यात्, न तु तत्स्वरूपत एवेत्यर्थः, स्फटिक
वदुपधानवशादुपधानरूप इति दृष्टान्तः ततश्च स्वरूपेण कृष्णलेश्यैवासौ न नीललेश्या, किं तर्हि ?, 5 तत्र गतोत्सर्पति, किमुक्तं भवति ?-तत्रस्थैव-स्वरूपस्थैव नीललेश्यादि लेश्यान्तरं प्राप्योत्सर्पते
इत्याकारभावं प्रतिबिम्बभागं वा नीललेश्यासम्बन्धिनमासादयतीत्यर्थः "एवं नीललेसा काउलेसं पप्प जावणीललेसा णं सा णो खलु काउलेसा, तत्थ गता उस्सक्कड़ वा ओसक्कड़ वा"अयं भावार्थ:-तत्र गतोत्सर्पति, किमुक्तं भवति?-तत्रस्थैव स्वरूपस्थैवोत्सर्पति, आकारभावं प्रतिबिम्बभागं वा
कापोतलेश्यासम्बन्धिनमासादयति, तथाऽपसर्पति वा-नीललेश्यैव कृष्णलेश्यां प्राप्य, भावार्थस्तु 10 पूर्ववत्, “एवं काउलेसा तेउलेसं पप्प, तेउलेसा पम्हलेसं पप्प, पम्हलेसा, सुक्कलेसं पप्प, एवं सुक्कलेसा
નીલલેશ્યરૂપ થાય છે, પણ નીલલેશ્યાના સ્વરૂપને પામતી નથી. તથા પ્રતિરૂપ (તેના જેવો) જે ભાગ તે પ્રતિભાગ અર્થાત્ પ્રતિબિંબ, અને તે પ્રતિભાગ પોતે જ પ્રતિભાગમાત્ર કહેવાય છે. અહીં માત્રશબ્દ વાસ્તવિક પરિણામના પ્રતિષેધને જણાવનાર છે. તેથી કૃષ્ણલેશ્યા પ્રતિભાગમાત્રથી
જ નીલલેશ્યરૂપે પરિણમે છે. પરંતુ નીલલેશ્યાના સ્વરૂપને સ્વીકારતી નથી. દૃષ્ટાન્ત તરીકે – 15 જેમ સ્ફટિક ઉપાધિના વશથી (ફટિકની પાછળ રહેલ વસ્તુના કારણે) ઉપાધિરૂપ બને છે (અર્થાત્
પાછળ રહેલ લાલવસ્ત્રના કારણે સ્ફટિક પણ લાલ બને છે. સ્વરૂપથી તો સ્ફટિક સફેદ જ હોય. છે.) એ જ રીતે સ્વરૂપથી તો આ કૃષ્ણલેશ્યા જ હોય છે, નીલલેશ્યા હોતી નથી. તે કૃષ્ણલેશ્યા ત્યાં રહેલી છતી આગળ વધે છે અર્થાત્ તે કૃષ્ણલેશ્યા પોતાના સ્વરૂપમાં જ રહેલી છતી નીલલેશ્યાદિ
અન્ય લેશ્યાને પામીને નીકલેશ્યા વિગેરેના આકારભાવને અથવા પ્રતિબિંબને પામે છે. 20 આ જ પ્રમાણે નીલલેશ્યા કાપોતલેશ્યાને પામીને......તે નીલલેશ્યા જ છે પરંતુ કાપોતલેશ્યા
નથી. (અહીં સુધીનો પાઠ ઉપર પ્રમાણે જાણી લેવો.) ત્યાં રહેલી છતી આગળ વધે છે અથવા પાછળ આવે છે. અહીં આગળ વધે છે એટલે પોતાના સ્વરૂપમાં રહેલી એવી નલલેશ્યા કાપોતલેશ્યાના આકારને અથવા પ્રતિબિંબને પામે છે. તથા “પાછળ આવે છે” એટલે નીલલેશ્યા
જ પોતાના સ્વરૂપમાં રહેલી છતી કૃષ્ણલેશ્યાને પામીને કૃષ્ણલેશ્યાના આકારને અથવા પ્રતિબિંબને 25 પામે છે.
આ જ પ્રમાણે કાપોતલેશ્યા તેજોવેશ્યાને પામીને .... તેજલેશ્યા પાલેશ્યાને પામીને....પદ્મવેશ્યા સુફલલેશ્યાને પામીને તથા આ જ પ્રમાણે શુકૂલલેશ્યા પાલેશ્યાને પામીને.....સર્વત્ર ભાવાર્થ પૂર્વની જેમ જાણવો.
५८. एवं नीललेश्या कापोतलेश्यां प्राप्य यावन्नीललेश्यां सा न खलु कापोतलेश्या, तत्र गतोत्सर्पति 30 वा अपसर्पति वा । ५९. एवं कापोतलेश्या तेजोलेश्यां प्राप्य, तेजोलेश्या पद्मलेश्यां प्राप्य, पद्मलेश्या
शक्ललेश्यां प्राप्य, एवं शुक्ललेश्या