________________
૩૧૬ ક આવશ્યકનિયુક્તિ હરિભદ્રીયવૃત્તિ સભાષાંતર (ભાગ-૩) सम्भवात्तानेव प्रतिपादयन्नाह
सम्मत्तदेसविरया पलियस्स असंखभागमेत्ता उ ।
सेढीअसंखभागो सुए सहस्सग्गसो विरई ॥८५०॥ । व्याख्या : सम्यक्त्वदेशविरताः प्राणिनः क्षेत्रपलितस्यासङ्ख्येभागमात्रा एव, इयं भावना5 क्षेत्रपलितासङ्ख्येयभागे यावन्तः प्रदेशास्तावन्त एव उत्कृष्टतः सम्यक्त्वदेशविरतिसामायिकयोरेकदा
प्रतिपत्तारो भवन्ति, किन्तु देशविरतिसामायिकप्रतिपत्तृभ्यः सम्यक्त्वप्रतिपत्तारोऽरावेययगुणा इति, जघन्यतस्त्वेको द्वौ वेति । ‘सेढीअसंखभागो सुए 'त्ति इह संवर्तितचतुरस्त्रीकृतलोकैकप्रदेशनिर्वृत्ता सप्तरज्ज्वात्मिका श्रेणिः परिगृह्यते, तदसङ्ख्येयभाग इति, तस्याः खल्वसङ्ख्ययभागे यावन्तः
प्रदेशास्तावन्त एव एकदोत्कृष्टतः सामान्यश्रुते अक्षरात्मके सम्यग्मिथ्यात्वानुगते विचार्ये प्रतिपत्तारो 10 भवन्तीति हृदयं, जघन्यतस्त्वेको द्वौ वेति । 'सहस्सग्गसो विरई' सहस्राग्रशो विरतिमधिकृत्य उत्कृष्टतः प्रतिपत्तारो ज्ञेया इत्यध्याहारः, जघन्यतस्त्वेको द्वौ वेति गाथार्थः ॥८५०॥
(प्रतिपतितान् ) प्राक्प्रतिपन्नानि(न्नांश्चे )दानी प्रतिपादयन्नाहસમ્યત્વાદિ સામાયિક વમી નાંખ્યું છે? અહીં પ્રતિપદ્યમાનક પછી પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપતિતોનો સંભવ હોવાથી પ્રથમ પ્રતિપદ્યમાનકોનું જ પ્રતિપાદન કરતા કહે છે ?
ગાથાર્થ : સમ્યકત્વી અને દેશવિરતો પલ્યોપમના અસંખ્યભાગ પ્રમાણ જાણવા. શ્રુતમાં શ્રેણિનો અસંખ્યાતમોભાગ અને સર્વવિરતિને આશ્રયી સહમ્રપૃથકત્વ પ્રમાણ (પ્રતિપદ્યમાનક જાણવા.)
ટીકાર્થઃ સમ્યક્ત્વી અને દેશવિરતજીવો ક્ષેત્રપલ્યોપમના અસંખ્યભાગ માત્ર જ છે, અર્થાત ક્ષેત્ર–પલ્યોપમના એક અસંખ્ય ભાગમાં જેટલા આકાશપ્રદેશો છે, તેટલા જ ઉત્કૃષ્ટથી સમ્યક્ત્વ
અને દેશવિરતિને વિવક્ષિત સમયે પ્રાપ્ત કરનારા હોય છે. તેમાં પણ દેશવિરતિસામાયિકને પ્રાપ્ત 20 કરનારાઓ કરતાં સમ્યક્ત્વને પ્રાપ્તકરનારા અસંખ્યગુણ અધિક સમજવા જધન્યથી એક અથવા બે જણા પ્રાપ્ત કરનારા જાણવા.
શ્રુતમાં શ્રેણીનો અસંખ્યાતમોભાગ જાણવો. અહીં “શ્રેણી’ શબ્દથી ઘનીકૃતલાકની (ઘનીકૃતલોકની વ્યાખ્યા પાંચમા કર્મગ્રંથમાંથી અથવા પ્રવચનસારોદ્ધાર ભાગ-૨માંથી જાણી લેવી.) એક
આકાશપ્રદેશથી બનેલી સાતરજુ પ્રમાણ શ્રેણી જાણવી. તે શ્રેણીના અસંખ્યાતમાં ભાગમાં જેટલા 25 પ્રદેશો છે, તેટલા પ્રદેશપ્રમાણ જ જીવો વિવક્ષિત સમયે સમ્યકત્વ કે મિથ્યાત્વથી યુક્ત અક્ષરાત્મક
શ્રતના પ્રતિપદ્યમાનક જાણવા. (અર્થાત સમ્યક્ત્વશ્રુત કે મિથ્યાશ્રુતનો વિભાગ પાડ્યા વિના માત્ર અક્ષરાત્મક શ્રુતના પ્રતિપદ્યમાનક જાણવા.) જઘન્યથી એક અથવા બે જાણવા. સર્વવિરતિને આશ્રયી ઉત્કૃષ્ટથી હજારો (અર્થાત્ હજારપૃથકત્વ = ૨ થી ૯ હજાર સુધીની સંખ્યા) જાણવા. જઘન્યથી
એક અથવા બે પ્રતિપદ્યમાનક જાણવા. ll૮૫oll 30 અવતરણિકા : (પ્રતિપતિતો અને) પૂર્વમતિપત્રોનું હવે પ્રતિપાદન કરવા માટે કહે છે ?