Book Title: Avashyak Niryukti Part 03 Author(s): Aryarakshitvijay Publisher: Vijay Premsuri Sanskrit Pathshala View full book textPage 410
________________ सावज्जजोगविरओ तिगुत्तो छसु संजओ। उवउत्तो जयमाणो आया सामाइयं होई // સાવદ્યયોગોથી નિવૃત્ત, મન-વચન-કાયાથી ગુપ્ત, ષજીવનિકાયને વિશે યવાળો, આવશ્યકક્યોગોમાં સદા ઉપયુક્ત, અને તે આવશ્યક યોગોને જ આચરવાવડે સદા યત્નમાન આત્મા જ સામાયિક છે.// ભા. 149Page Navigation
1 ... 408 409 410