________________
સામાયિકનો કાલ (નિ. ૮૪૯) ૨ ૩૧૫ -પ્રતિપાયિન્ન
सम्मत्तस्स सुयस्स य छावट्ठी सागरोवमाई ठिई ।
सेसाण पुव्वकोडी देसूणा होइ उक्कोसा ॥८४९॥ व्याख्या : सम्यक्त्वस्य श्रुतस्य च षट्षष्टिः सागरोपमाणि स्थितिः, कथं ? .
"विजयाइसु दो वारे गयस्स तिण्णच्चुए व छावट्ठी ।
णरजम्मपुव्वकोडी हुत्तमुक्कोसओ अहियं ॥१॥" 'शेषयोः' देशविरतिसर्वविरतिसामायिकयोः पूर्वकोटी देशोना भवति, 'उक्कोस 'त्ति उत्कृष्टस्थितिकालः, जघन्यतस्त्वाद्यत्रयस्यान्तर्मुहूर्त, सर्वविरतिसामायिकस्य समयः, चारित्रपरिणामारम्भसमयानन्तरमेवाऽऽयुष्कक्षयसम्भवात्, देशविरतिप्रतिपत्तिपरिणामस्त्वान्तर्मोहूर्तिक एव, नियमितप्राणातिपातादिनिवृत्तिरूपत्वात्, उपयोगापेक्षया तु सर्वेषामन्तर्मुहूर्त्तः सर्वजीवानां तु सर्वाणि सर्वदैवेति 10 गाथार्थः ॥८४९॥ द्वारम् ॥
अधुना कइत्ति द्वारं व्याख्यायते-कतीति कियन्तः वर्तमानसमये सम्यक्त्वादिसामायिकानां प्रतिपत्तार: प्राक्प्रतिपन्नाः प्रतिपतिता वेति, अत्र प्रतिपद्यमानकेभ्यः प्राक्प्रतिपन्नप्रतिपतितઉત્કૃષ્ટથી કેટલા કાળ સુધી રહે છે ? તે વાતનું પ્રતિપાદન કરતા કહે છે
ગાથાર્થઃ સમ્યકત્વ અને શ્રુતની ઉત્કૃષ્ટથી ૬૬ સાગરોપમની સ્થિતિ છે. શેષ સામાયિકની 15 દેશોન પૂર્વકોટિ વર્ષની ઉત્કૃષ્ટથી સ્થિતિ જાણવી.
ટીકાર્થ : સમત્વ અને શ્રુતની ૬૬ સાગરોપમની સ્થિતિ છે. કેવી રીતે ? તે કહે છે“વિજયાદિમાં બે વાર ગયેલાને અથવા ત્રણવાર અય્યત દેવલોકમાં ગયેલાને મનુષ્યજન્મના પૂર્વક્રોડપૃથત્વ (૨ થી ૯ પૂર્વક્રોડ) વર્ષથી અધિક ૬૬ સાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિ જાણવી. //ના શેષ = દેશવિરતિ અને સર્વવિરતિનો દેશોનપૂર્વકોટિ વર્ષ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ જાણવો. જઘન્યથી 20 પ્રથમ ત્રણનો અંતર્મુહૂર્ત અને સર્વવિરતિનો એક સમય સ્થિતિકાળ છે, કારણ કે ચારિત્રના પરિણામ પ્રાપ્ત થયા પછીના સમયે જ આયુષ્યનો ક્ષય સંભવે છે. દેશવિરતિનો પરિણામ ઓછામાં ઓછો અંતર્મુહૂર્ત કાળ ટકે છે, કારણ કે દેશવિરતિ એ અમુક ચોક્કસ પ્રકારના પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ છે. (કહેવાનો આશય એ છે કે–સર્વવિરતિ એ સર્વ સાવઘયોગોની નિવૃત્તિરૂપ હોવાથી એક સમયમાં પણ તેની પ્રાપ્તિ સંભવે છે. જયારે દેશવિરતિ એ અનેક પ્રકારની હોવાથી “કયા 25 પ્રકારની દેશવિરતિ હું ગ્રહણ કરું ?” એવા વિચારમાં ને વિચારમાં દેશવિરતિનો પરિણામ અંતર્મુહૂર્તનો થઈ જાય છે. તેથી દેશવિરતિનો જઘન્યકાળ અંતમુહૂર્ત કહ્યો છે. આ લબ્ધિને આશ્રયી વાત કરી.) ઉપયોગની અપેક્ષાએ સર્વ સામાયિકનો કાળ અંતર્મુહૂર્તનો જાણવો. સર્વ જીવોની અપેક્ષાએ બધા સામાયિકોની સ્થિતિકાળ સર્વદા જાણવો. ૧૮૪૯
અવતરણિકા હવે કેટલા?' એ દ્વારા વ્યાખ્યાન કરાય છે. તેમાં વર્તમાન સમયે સમ્યકત્વાદિ 30 સામાયિકને પ્રાપ્ત કરનારા કેટલા છે? અથવા કેટલા પ્રાપ્ત કરી ચૂક્યા છે? અથવા કેટલા જીવોએ