Book Title: Avashyak Niryukti Part 03
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala
View full book text
________________
તેતલિપુત્રનું દૃષ્ટાન્ત (નિ. ૦૭૯) ક ૩૫૧ मो भणिहिति-रुट्ठो पव्वइओ, ताहे साहरियं जाव समंततो मग्गिज्जइ, रण्णो कहियं-सह मायाए णिग्गओ, खामेत्ता पवेसिओ, निक्खमणसिवियाए णीणिओ, पव्वइओ, तेण दढं आवइगहिएणावि पच्चक्खाणे समया कया ॥ अत्र गाथा
पच्चक्खे दट्टणं जीवाजीवे य पुण्णपावं च । ।
पच्चक्खाया जोगा सावज्जा तेतलिसुएणं ॥८७९॥ व्याख्या : प्रत्यक्षानिव दृष्ट्वा देवसंदर्शनेन, कान् ?,-जीवाजीवान् पुण्यपापं च प्रत्याख्याता योगा: सावद्यास्तेतलिसुतेनेति गाथार्थः ॥८७९॥ गतं निरुक्तिद्वारं,
॥ समाप्ता चोपोद्घातनियुक्तिरिति ॥ 3 21% गुस्से थयो तो, भेट दीक्षा सीधी.” त्यारे हेवे २ने धी वात वि... tuj. (यावत् १.०७०६थी ने प्रतिबोधनी वात, पोते. भाया २२ उता विगेरे वातो एव..) २मे 10 સાધુની ચારે બાજુ તપાસ કરાવી. જાણ થતાં રાજાને કહેવામાં આવ્યું. રાજા પોતાની માતા સાથે વંદન કરવા નીકળ્યો. સાધુ પાસે ક્ષમા માંગી અને ફરી નગરમાં પ્રવેશ કરાવ્યો. ઠાઠમાઠપૂર્વક દીક્ષા માટેની શિબિકામાં બેસાડી દીક્ષસ્થાને લાવ્યા. વિધિસર દીક્ષા લીધી. આમ, આપત્તિઓથી ઘેરાયેલ અમાત્યે પચ્ચક્ખાણમાં સમતા કરી (અર્થાત્ સાવદ્યયોગોનું પ્રત્યાખ્યાન કર્યું.) : थार्थ - टार्थ प्रभावो .
ટીકાર્થ – દેવનાં દર્શનથી જાણે કે પ્રત્યક્ષ હોય તે રીતે જોઈને, કોને જોઈને ? – જીવાજીવ અને પુણ્ય-પાપને પ્રત્યક્ષ જોઈને તેતલિપુત્રે સાવઘયોગોનું પચ્ચખાણ કર્યું. આ સાથે નિરુક્તિદ્વાર પૂર્ણ થયું. ll૮૭૯
॥ पोधातनियुजित समाप्त ॥ ॥ इति नियुक्तिक्रमाङ्काद् ६४२ तमादारभ्य ८७९ क्रमात यावद् सनियुक्ति. .. हरिभद्रीयवृत्तेर्गुर्जरानुवादस्य तृतीयो विभागः समाप्तः ॥
15
20
गुर्जरानुवादमिदं कृत्वा यत्कुशलमिह मया प्राप्तं तेन ।
मम मोहनीयकर्मक्षयोऽचिरेण भवतु ॥१॥
३५. मा बीभणत-रुष्टः प्रव्रजितः, तदा संहृतं यावत्समन्ततो मार्ग्यते, राज्ञः कथितं, सह मात्रा निर्गतः, क्षमयित्वा प्रवेशितः, निष्क्रमणशिबिकया निर्गतः, प्रव्रजितः, तेन दृढमापद्गृहीतेनापि प्रत्याख्याने 25 समता कृता ।

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410